Positive Motivational Quotes in Gujarati

Best Positive Motivational Quotes in Gujarati | મોટીવેશન કોટસ

Show Some Love

Positive Motivational Quotes in Gujarati : નમસ્કાર મિત્રો hindishayarisites.com માં આપનું સ્વાગત છે. આજે અમે તમારા માટે લઇ ને આવ્યા છીએ Positive Motivational Quotes in Gujarati with images.

મિત્રો આપણે બધાને ક્યારેક ને ક્યારેક મોટીવેશન ની જરૂર પડે છે, ઘણી વાર આપણે લો ફિલ કરીએ છીએ જેના કારણે કામ માં પણ મન નથી લાગતું અને કામ બગડે છે. જો આપણે મોટીવેટ હોઈએ તો ઘણા બધા કામ સરળતા થી થઇ શકે છે.

માટે આજે અમે તમારી શાથે શેર કરી રહ્યા છીએ Positive Motivational Quotes in Gujarati.

આજ નાં આ સમય માં દરેક વ્યક્તિ વ્યસ્ત છે કોઈની પાસે સમય નથી, કામ નો એટલો બધો સ્ટ્રેસ છે કે આપણે હર હંમેશા મોટીવેટ રહેવું ખુબજ જરૂરી છે.

Positive Motivational Quotes in Gujarati આપના મિત્રો અને ફેમેલી ને શેર જરૂર કરો અને સોશિયલ મીડિયા માં શેર કરવાનું ચુકતા નહિ.

ये भी पढ़े: 200+ Best Cute Girl Pic For DP | क्यूट गर्ल्स फोटोस

આશા છે કે તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હશે. આપના કોઈ પણ સલાહ સુચન હોઈ તો અમને અહીં મોકલો.

Hello, friends welcome to hindishayarisites.com. Today we have brought you Positive Motivational Quotes in Gujarati with images.

Friends, we all need encouragement from time to time, many times we fill low due to which we don’t feel like working and the work deteriorates. If we are overweight, many things can be done easily.

In today’s time, everyone is busy, no one has time, and there is so much stress at work that it is very important for us to stay fit all the time.

Positive Motivational Quotes in Gujarati Share with your friends and family and don’t forget to share on social media.

ये भी पढ़े: 200+ Killer Attitude Quotes For Girls | एटीट्यूड कोट्स गर्ल्स के लिए

Positive Motivational Quotes in Gujarati

Positive Motivational Quotes in GujaratiDownload Image

ये भी पढ़े: 100+ Best Sad Status In Hindi | सैड स्टेटस हिंदी में

ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય,
પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.

ये भी पढ़े: 320+ Best Love Shayari In Hindi | लव शायरी हिंदी में

Best Motivational Shayari in Gujarati

Best Motivational Shayari in GujaratiDownload Image

ये भी पढ़े: Best 101+ Sad Shayari In Hindi | सैड शायरी हिंदी में

અંધકારથી જ થાય છે,
અજવાળાની ઓળખાણ.

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે.

જે દર્દ તું સહે છે એને જીવંત રાખજે તારી અંદર,
અને આ જ દુઃખ દર્દને તું આગ બનાવી જાન લગાવી દે,
તારી સફળતાને પામવામાં.

જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી,
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.

ये भी पढ़े: Sad Shayari in Hindi | सैड शायरी हिंदी में | Best Sad Shayari in Hindi

Positive Thoughts in Gujarati

Positive Thoughts in GujaratiDownload Image

ये भी पढ़े: Best 101+ Sad Shayari In Hindi | सैड शायरी हिंदी में

જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે,
કાં તો હારીને જાઓ. કાં તો જીતીને જાઓ.

પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો.

આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે,
તો એ તમારૂ નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે.

જેવો બીજાને સમજવાનો આગ્રહ છે,
એવો પોતાની જાતને સમજવાનો હોય,
અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે,
તેવી પોતાની ભૂલ જોવાનો હોય,
તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય.

ये भी पढ़े: Dard Bhari Shayari in Hindi | दर्द भरी शायरी | PainFul Shayari in Hindi

Positive Motivational Quotes in Gujarati

Positive Motivational Quotes in GujaratiDownload Image

ये भी पढ़े: 2 Line Shayari In Hindi | दो लाइन शायरी हिंदी में

જિંદગી બદલવી હોય તો,
પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં,
ખુલ્લી આંખે જુઓ.

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર ન કરવો.

તું બસ પોતાના મન થી ના હરતો,
પછી તને કોઈ નહીં હરાવી શકે.

ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહિ ચાલે,
ધારી લઈએ એના કરતા પછી લઈએ તો સંબધ વધારે ટકશે!

લોકો વારંવાર કહેતા હોય છે કે “જીવતા રહીશું તો ફરી મળીશું”,
પણ કોઈએ ખુબ જ સરસ કહ્યું છે કે “મળતા રહેશો તો જીવતા રહીશું”

ये भी पढ़े: Attitude Shayari | Attitude Shayari In Hindi

Self Respect Life Quotes in Gujarati

Self Respect Life Quotes in GujaratiDownload Image

ये भी पढ़े: Whatsapp DP Images, Photo, Picture of 2023

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ.

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો.

કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો,
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.

ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનવામાં નહી.

સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.

ये भी पढ़े: Dosti Shayari in Hindi । बेस्ट दोस्ती शायरी हिंदी में

Good Thoughts in Gujarati

Good Thoughts in GujaratiDownload Image

ये भी पढ़े: 200+ Pyar Bhari Shayari In Hindi | प्यार भरी शायरी हिंदी में

પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો,
તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો.

આવતા જ્યાં જો દરેકના હિસાબે રસ્તો બદલાયા કરશો,
તો પોતાની મંજિલ તો જવાનું છોડો તમે,
તમારા ઘરે જવાનો રસ્તો પણ ભૂલી જશો.

જો વ્યકતીના ઈરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીએ લક્ષ પ્રાપ્ત કરી શકે છે!

ખુદની ઓળખાણ બનાવવા માં જે મજા છે,
એ બીજાની પડછાયા બનાવામાં નહિ!

પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર
ક્યારેય નિષ્ફળ નથી જતો!

ये भी पढ़े: 151+ Sad Quotes In Hindi | सैड कोट्स हिंदी में

Life Success Gujarati Suvichar

Life Success Gujarati SuvicharDownload Image

ये भी पढ़े: Rula Dene Wali Shayari | Rulane Wali Shayari

દુશ્મન પોતાના જ હોય છે,
બાકી બીજા તો આપણને ઓળખતા પણ નથી.

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું,
ઇચ્છાઓ ને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉ છું.

સદ્દવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી,
શકે છે અને આંધળો જોઈ શકે છે.

દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી,
પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે.

જો મહેનત એક આદત બની જાય તો
સફળતા એક મુકદ્દર બની જાય છે!

ये भी पढ़े: Romantic Shayari in Hindi | Best Romantic Shayari | रोमेंटिक शायरी हिंदी में

Motivational Quotes Gujarati

Motivational Quotes GujaratiDownload Image

ये भी पढ़े: Galat Fehmi Shayari | Galat Fehmi Quotes

ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે,
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે.

આ ડીગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને,
એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે.

તું ચિંતા ના કરીશ લોકો નો સમય આવે છે,
તારો તો જમાનો આવશે.

ખરાબ દશા નહિ પરંતુ ખરાબ દિશા જ
આપણને અસફળ બનાવે છે!

ચિંતા ઉધઈ જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે
તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે!

ये भी पढ़े: Bharosa Dhokha Shayari | भरोसा धोखा शायरी

Good Morning Motivational Quotes in Gujarati

Good Morning Motivational Quotes in GujaratiDownload Image

ये भी पढ़े: Crush Shayari in Hindi | Shayari For Crush in Hindi

ગઈકાલ એ મૃતદેહ સમાન છે,
આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે.

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.

દુનિયા શું કહે એનો વિચાર નાં કરતા,
તમારું દિલ કહે એ કરજો, કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનું!

રાખવી પડે છે લાગણીઓ ને દિલ માં દબાવી ને,
એ દરિયો જો તોફાને ચડે તો ઘણા ને લઇ ડૂબે છે!

દરેક સવાર તમને બે વિકલ્પ આપે છે,
એક સુતા રહો અને સપના જોતા રહો, બીજો જાગો અને એ સપના પુરા કરો!

ये भी पढ़े: Dosti Shayari Gujarati | Best Friend Shayari Gujarati

Heart Touching Quotes in Gujarati

Heart Touching Quotes in GujaratiDownload Image

ये भी पढ़े: Best Motivational Suvichar In Hindi Status & Images

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય.

જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે,
બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે.

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું,
કારણકે તે મને એવું ઘણું આપ્યું છે, જે ની કલ્પના પણ નહોતી કરી!

એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે,
એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે!

જીંદગી માં એટલા આગળ વધો કે પગ
ખેંચનાર લોકો પાછળ જોવા નાં મળે!

ये भी पढ़े: Koi Kisi Ka Nahi Hota Shayari | Koi Kisi Ka Nahi Hota Quotes

Motivational Quotes in Gujarati

Motivational Quotes in GujaratiDownload Image

ये भी पढ़े: 211+ Zindagi Sad Shayari | जिंदगी सैड शायरी हिंदी में

જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી,
સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોભી જશે.

જીતી નહિ શકે તું ચલ આ ભાવના બદલી દે બધાની,
ઊઠી જા ઓ કર્મવીર,
ચલ ઉઠ અને પોતાની ઓકાત બદલી દે.

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું,
કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી.

સફળતાનો માર્ગ અઘરો જરૂર છે
પણ અસંભવ નથી!

ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા છે,
શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું!

ये भी पढ़े: 111+ Smile Good Morning Quotes Inspirational In Hindi

Life Quotes in Gujarati

Life Quotes in GujaratiDownload Image

ये भी पढ़े: 151++ Best Thought Of The Day In Hindi | आज का सुविचार 2023

આજની તકો,
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.

મહેનત અને લગન હોય તો, મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહીં શકે.

ઇતિહાસ કહે છે કે,
જેને હાર નથી માની તે ક્યારેય નથી હાર્યો.

વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ,
કડવું બોલનારા નું “મધ” વેચાતું નથી અને,
મીઠું બોલનાર નાં “મરચા” વેચાઈ જાય છે!

સતત બોલાતું વ્યક્તિ અચાનક ચુપ થઇ જાય ત્યારે સમજવું કે,
શબ્દો ની ખોટ નહિ પણ લાગણી ની ખોટ આવી છે!

ये भी पढ़े: Breakup Motivation Quotes in Hindi | ब्रेकअप मोटिवेशन कोट्स

Gujarati Suvichar Short

Gujarati Suvichar ShortDownload Image

ये भी पढ़े: 100+ Good Night Images In Hindi | शुभरात्रि इमेज हिंदी में

કેહવુ તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ,
કે તમે તમારાં લક્ષ્યને પૂરો કરવા કેટલી મેહનત કરી હતી.

મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં,
એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે.

માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે!

શબ્દો પાસે અર્થ જરૂર હોય છે,
પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે!

અતિરેક ક્યારેય સારો નથી હોતો,
ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે!

ये भी पढ़े: 445+ Couple Shayari in Hindi | कपल के लिए शायरी हिंदी में

Life Shayari Gujarati

Life Shayari GujaratiDownload Image

ये भी पढ़े: Best 101+ Struggle Motivational Quotes in Hindi

લક્ષ્ય ક્યારે પણ તૂટતાં નથી,
અને જે ટુટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી.

આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે,
સમય બગાડવાનો તમારી પાસે સમયજ ના વધે.

ભાર એવો આપજે કે ઝુકી નાં શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી નાં શકું

ખરાબ સમયની પણ ખાસિયત છે,
તમને એ લોકો પણ સલાહ આપશે જેની પાસે કોઈ કામ નથી!

જેની પાસે બતાવવા માટે કઈ નાં હોય,
એ લોકો અંતે પોતાની ઔકાત બતાવે છે!

ये भी पढ़े: Hindi bf Shayari Hindi Mai | हिंदी बीएफ शायरी हिंदी में

Meaningful Gujarati Quotes on Life

Meaningful Gujarati Quotes on LifeDownload Image

ये भी पढ़े: Alone Shayari in Hindi 2 Lines

બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો શોક નથી કરતો,
અને ભવિષ્યની ચિંતા નથી કરતો,
પણ માત્ર વર્તમાનકાળને લક્ષ રાખી આગળ વધે છે.

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.

લોકોના વિચારે ના ચાલો પણ પોતાના વિચાર,
એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે.

હું છું ને તારી સાથે, બસ કોઈ આટલું કહી દે,
તો જીંદગી જીવવાની મજા જ અલગ હોય છે!

એક જ નિયમ પર જીંદગી જીવજો,
જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં નાં રાખતા!

ये भी पढ़े: First Love Shayari For Girlfriend in Hindi | फ़र्स्ट लव शायरी फॉर गर्लफ्रेंड इन हिंदी

Gujarati Suvichar For Students

Gujarati Suvichar For StudentsDownload Image

ये भी पढ़े: Best Khubsurti Ki Tareef Shayari 2 Line | खूबसूरती की तारीफ शायरी दो लाइन

ખૂબ દૂર સુધી જવું પડે,
ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે.

જીતની શરૂઆત હંમેશા હારથી થાય છે.

તમારા પોતાના સપનાઓ બનાવો અથવા
અન્ય કોઈ તમને તેમના સપના બનાવવા માટે ભાડે લેશે.

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો ,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો.

એ ઝીંદગી ચાલ નવી શરૂઆત કરીએ,
જે અપેક્ષાઓ બીજા પાસેથી હતી એ હવે ખુદ પર કરીએ!

ये भी पढ़े: Friendship Shayari in Hindi | दोस्ती शायरी हिंदी में | Best Friendship Shayari in Hindi

Positivity Inspirational Shayari

Positivity Inspirational ShayariDownload Image

ये भी पढ़े: Best Boyfriend Deep Love Love Shayari | बॉयफ्रेंड के लिए शायरी

સફળ થવું હોય તો પોતાના કામ થી પ્રેમ કરવો જ પડે.

જે લોકો પોતાના વિચારો ને નથી બદલી શકતા તે કઈ જ નથી બદલી શકતા.

પરિસ્થિતિ માણસ ને ઉમર કરતાં વહેલા જવાબદાર બનાવે છે.

પોતાના સાચા અસ્તિત્વ ની પરખ એકલા ચાલવાથી જ થાય છે.

જીંદગીની સફર તો તદ્દન મફત છે,
કિંમત તો બસ મનગમતા વિસામાની છે!

ઢગલો પુસ્તકો વાંચી ને બે લીટી પણ નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે!

ये भी पढ़े: One Sided Love Shayari in Hindi | एक तरफा प्यार शायरी हिंदी में | Best One Sided Love Shayari

Gujarati Thought

Gujarati ThoughtDownload Image

ये भी पढ़े: Dard Bhari Shayari in Hindi | दर्द भरी शायरी | PainFul Shayari in Hindi

આજ તું એકલો ચાલવાનું શરૂ કર,
કાલે પૂરો કાફિલો તારી પાછળ હશે.

જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારી માં જવા માંગતા હોય
તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઊઠવું પડશે.

જે કોઈ બીજાના ફેન છે
તેના બીજા કોઈ ફેન બનતા નથી.

જો કૈંક અલગ કરવાની ઈચ્છા હોય,
તો પછી હૃદય અને મન વચ્ચે બળવો થવો એ સ્વાભાવિક છે.

તમે જોઈ શકો ત્યાં સુધી જાઓ,
જ્યારે તમે ત્યાં પહોંચશો,
ત્યારે તમે આગળ જોઈ શકશો.

ये भी पढ़े: Good Night Messages in Hindi | शुभरात्री संदेश हिंदी में | Good Night Quotes in Hindi

અને અંત માં:

આશા કરીએ છીએ કે આપણે અમારા Positive Motivational Quotes in Gujarati પસંદ આવ્યા હશે. અમને કોમેન્ટ કરી જરૂર જણાવો કે આપણે કયો કોટસ વધારે ગમ્યો?

અમારી સાઈટ Hinidishayarisites.com પર લવ શાયરી, બેવફા શાયરી, મોટીવેશનલ કોટસ, લવ ઈમેજ, ગૂડ મોર્નિંગ શાયરી, ગૂડ નાઈટ શાયરી તેમજ અઢળક શાયરી અને કોટસ નો ખજાનો છે. એક વાર વિઝીટ કરી જરૂર વાંચો અપને પસંદ આવશે.

ફરી એક વાર Hindishayarisites.com સાથે જોડવા બદલ આપનો હર્દય પૂર્વક આભાર. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *