Dosti Shayari Gujarati

100+ Best Dosti Shayari Gujarati | Best Friend Shayari Gujarati

Show Some Love

Dosti Shayari Gujarati: Hello and welcome to Hindishayarisites.com. today we are sharing with you the latest and largest collection of Dosti Shayari Gujarati with images.

અપને જ્યારે દુનિયા માં જન્મ લઈએ છીએ ત્યારે બધાજ સંબંધો પહેલે થી જ નક્કી હોય છે જેમ કે મમ્મી-પાપા, ભાઈ બહેન, કાકા, મામા, પણ દોસ્ત એક એવો સંબંધ છે કે જેને આપણે આપણી મરજી મુજબ પસંદ કરી શકીએ છીએ.

જીંદગી માં મિત્રો નું ખુબજ મહત્વ હોય છે. દોસ્ત આપણને હરપળ મદદ માટે તૈયાર રહેતા હોય છે. કોઈ પણ પરિસ્થિતિ માં સારા મિત્રો આપણી સાથે રહેતા હોય છે. મિત્રો વગર જીવન એકલવાયું થઇ જાય છે.

ये भी पढ़े: 428+ Latest Shayri In Hindi That Will Make You Happy

આપણે બધાજ અપના દોસ્ત ને પ્રેમ કરીએ છીએ પણ ક્યારેય કહી નથી શકતા, માટે આજે મે તમારા માટે લઈને આવ્યા છેએ Dosti Shayari Gujarati.

જો તમે પણ તમારા મિત્ર ને પ્રેમ કરતા હો તો આ Dosti Shayari Gujarati તેમની સાથે જરૂર શેર કરજો.

આશા રાખીએ છીએ કે આ Dosti Shayari Gujarati તમને જરૂર પસંદ આવી હશે. આપના કોઈ પણ સલાહ સુચન હોઈ તો અમને અહીં મોકલો. 

Dosti Shayari Gujarati વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

ये भी पढ़े: 369+ Girls DP for Every Occasion: Picking the Perfect Profile Picture for Your Mood

Dosti Shayari Gujarati

Dosti Shayari GujaratiDownload Image

ये भी पढ़े: 201+ Cool Stylish WhatsApp DP For Girls That You Must See!

થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે.

મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી હોવી જોઇએ સાહેબ,
એક કશુ માંગતો નથી,
Dઅને બીજો બઘુ આપી દીઘુ છતાં કહેતો નથી.

મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ,
સુગંધ એમાં શબ્દો ની ભરું,
મહેકાવી લાગણી ની બુંદો થી,
પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરું..

ये भी पढ़े: 445+ Couple Shayari in Hindi On Love That Will Touch Your Heart

Gujarati Shayari Dosti

Gujarati Shayari DostiDownload Image

ये भी पढ़े: Sad Shayari in Hindi | सैड शायरी हिंदी में | Best Sad Shayari in Hindi

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
તું “શબ્દ” ને હું “અર્થ” તારા વગર હું “વ્યર્થ”.

ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા,
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.

મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી,
કારણ કે,
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી કદી ઉતર્યો નથી.

ये भी पढ़े: 151+ Reality Life Quotes In Hindi That Will Make Your Life Much Better

Shayari Gujarati Dosti

Shayari Gujarati DostiDownload Image

ये भी पढ़े: Dard Bhari Shayari in Hindi | दर्द भरी शायरी | PainFul Shayari in Hindi

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે,
અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

સાચા મિત્રો તમને ક્યારેય પડવા દેતા નથી,
ન કોઈની નજરમાં,
કે ન કોઈના પગમાં..

જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.

ये भी पढ़े: 200+ Good Morning Images That Will Definitely Make You Smile

Best Friend Shayari Gujarati

Best Friend Shayari Gujarati
Download Image

ये भी पढ़े: Attitude Shayari | Attitude Shayari In Hindi

જમાનો ભલે ખરાબ છે,
૫ણ મિત્રો મારા બેસ્ટ છે,
ચમકે નહી એટલુ જ બાકી તો બઘા સ્ટાર છે.

મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે તું મારા માટે તો મારી જિંદગી છે.

એક Friendship એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ પણ સાથ આપી Life જીવી લઈએ.

ये भी पढ़े: Heart Touching Birthday Wishes For Sister

Best Friend Shayari in Gujarati

Best Friend Shayari in GujaratiDownload Image

ये भी पढ़े: Happy Birthday Wishes In Hindi

યાદ કરું છું કે નહીં એનો વિવાદ રહેવા દે દોસ્ત,
જરૂર પડે તો ખાલી યાદ કરજે તારોં ભરોસો ખોટો નહીં પાડવા દવ.

સાચા મિત્રોના હાથ પર ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા,
મિત્રતાના દિવસ નહિ, પણ દાયકાઓ હોય છે.

જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે.

ये भी पढ़े: True Love Husband Wife Shayari | Husband Wife Shayari

Gujarati Shayari For Friends

Gujarati Shayari For FriendsDownload Image

ये भी पढ़े: 445+ Couple Shayari in Hindi On Love That Will Touch Your Heart

મિત્રતામાં મિત્ર એ મિત્રનો ભગવાન હોય છે,
તે છૂટા પડે ત્યારે જ અનુભવાય છે.

એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.

મળી જાય તો,
વાત લાંબી અને વિખુટા ૫ડે તો યાદ લાંબી એનું નામ મિત્રતા.

ये भी पढ़े: Rula Dene Wali Shayari | Rulane Wali Shayari

Dosti Suvichar Gujarati

Dosti Suvichar GujaratiDownload Image

ये भी पढ़े: Romantic Shayari in Hindi | Best Romantic Shayari | रोमेंटिक शायरी हिंदी में

આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી.

જો દોસ્તી તૂટશે તો તો Life વિખરાય જશે,
આ` કાંઈ તમારા વાળ નથી જો સેટ થઈ જશે,
પકડી જ લો હાથ એનો જે તમને ખુશી આપે,
નહીતર રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.

ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે,
પ્રેમ ની જરૂર દીલ માં પડે છે,
મિત્રોની વગર અધુરી છે જીંદગી,
કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે.

ये भी पढ़े: Galat Fehmi Shayari | Galat Fehmi Quotes

Dosti Quotes In Gujarati

Dosti Quotes In GujaratiDownload Image

ये भी पढ़े: Bharosa Dhokha Shayari | भरोसा धोखा शायरी

ન આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લૂછવા રૂમાલ બની જાઉં.

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે.

ખબર નહિ શું સંપત્તિ છે કેટલાક મિત્રોના શબ્દોમાં,
વાત કરીએ તો દિલ ખરીદી લે છે.

ये भी पढ़े: Crush Shayari in Hindi | Shayari For Crush in Hindi

Gujarati Dosti Suvichar

Gujarati Dosti SuvicharDownload Image

ये भी पढ़े: Dosti Shayari Gujarati | Best Friend Shayari Gujarati

ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ મારી સામે નમે છે.

રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો,
મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.

એ દોસ્ત તારી બરાબરી હું શું કરવાનો,
જયારે કોઈ જ ન હતું ત્યારે બસ એક તું જ હતો.

ये भी पढ़े: Karma about Cheating Quotes | Cheater Quotes

Dosti Shayari Gujarati Attitude

Dosti Shayari Gujarati AttitudeDownload Image

ये भी पढ़े: Koi Kisi Ka Nahi Hota Shayari | Koi Kisi Ka Nahi Hota Quotes

ખબર નથી કે શું ખૂટે છે,
થોડુંક વિચાર્યું તો યાદ આવ્યું ‘હું’ ની સાથે ‘તું’ ખૂટે છે.

ભાઈ અમે તો ભાઈબંધ છીએ,
દિલના ભોળા નિયત ના સાફ,
પણ દિમાગ હટે ને તો વાલા બધાય ના બાપ..

લાગણી છલકાય જેની વાતમાં,
એક બે જણ હોય એવા લાખમાં,
શબ્દ સમજે એ સગા મન સમજે એ મિત્ર.

ये भी पढ़े: Bharosa Dhokha Shayari | भरोसा धोखा शायरी

Dosti Status In Gujrati

Dosti Status In GujratiDownload Image

ये भी पढ़े: 200+ Good Morning Images That Will Definitely Make You Smile

મિત્ર એટલે,
ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા.

મિત્રને સંપત્તિની નજરે ન જુઓ,
વફાદાર મિત્રો ઘણીવાર ગરીબ હોય છે.

મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન.

ये भी पढ़े: Good Morning Quotes in Hindi – Best Quotes For Friends, Loved Ones

Best Friend In Gujarati

Best Friend In GujaratiDownload Image

ये भी पढ़े: Breakup Motivation Quotes in Hindi | ब्रेकअप मोटिवेशन कोट्स

જેની ગેરંટી નથી એનું નામ ‘મોત’,
અને જેની પુરેપુરી ગેરંટી છે એનું નામ ‘દોસ્તી’.

દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે.

દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવીને હૈયું આપી દે એ મિત્ર.

ये भी पढ़े: Funny Farewell Shayari for Seniors in Hindi

Best Friend Quotes Gujarati

Best Friend Quotes GujaratiDownload Image

ये भी पढ़े: Funny Shayari in Hindi | Comedy Shayari in Hindi | Jokes Shayari in Hindi

ફર્ક તો બસ આપડા વિચારો માં છે સાહેબ,
બાકી દોસ્તી કાંઈ પ્રેમ થી ઓછી નથી.

એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય,
એવો વિચાર કરો કે મારા મિત્રો મોટા માણસ થાય.

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ.

ये भी पढ़े: Best 101+ Struggle Motivational Quotes in Hindi

Friend Suvichar Gujarati

Friend Suvichar GujaratiDownload Image

ये भी पढ़े: Hindi bf Shayari Hindi Mai | हिंदी बीएफ शायरी हिंदी में

તમારી અને અમારી મિત્રતા એ સંગીતનું એક સાધન છે,
અમને તમારા જેવા મિત્ર પર ગર્વ છે,
જીવનમાં ગમે તેટલું બને,
મિત્રતા આજે પણ એવી જ રહેશે.

તું દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર હતી,
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી,
તારા વગર પણ એક ઝીંદગી હતી,
પણ તું જ મારી જીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી.

બઘા દોસ્ત એક જેવા નથી હોતા,
કેટલાક આ૫ણા થઇને ૫ણ આ૫ણા નથી હોતા,
તમારાથી દોસ્તી કર્યા ૫છી મહેસુસ કર્યુ,
કોણ કહે છે ‘તારા જમીન ૫ર નથી હોતા’?

ये भी पढ़े: Alone Shayari in Hindi 2 Lines

Friendship Quotes Gujarati

Friendship Quotes Gujarati

Download Image

ये भी पढ़े: First Love Shayari For Girlfriend in Hindi | फ़र्स्ट लव शायरी फॉर गर्लफ्रेंड इन हिंदी

ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો હોય છે,
અને ખબર જ નથી પડતી કે પ્રેમ ક્યારે થઈ જાય છે.

તકલીફમાં હું હોઉં ને પ્રાર્થના તું કરે,
એનાથી વિશેષ મિત્રતાની વ્યાખ્યા કોણ કરે.

ખુશી શોધું તો દુઃખ જ મળે છે,
આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે,
એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે.

ये भी पढ़े: Good Morning Anmol Vachan in Hindi

Best Friend Quotes In Gujarati

Best Friend Quotes In GujaratiDownload Image

ये भी पढ़े: Friendship Shayari in Hindi | दोस्ती शायरी हिंदी में | Best Friendship Shayari in Hindi

એ દોસ્ત ભાર એવો આપજે કે,
હું ઝૂકી ના શકું અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

મિત્રતા એ છે જે ભારે વરસાદમાં પણ ચહેરા પર પડતા આંસુને ઓળખે છે.

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમીને પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો પણ તમે ડગલે ને પગલે સાથ તો આપતા રેહજો.

ये भी पढ़े: A.P.J Abdul Kalam Quotes in Hindi | अब्दुल कलाम के अनमोल विचार

Friendship Quotes In Gujarati

Friendship Quotes In Gujarati NewDownload Image

ये भी पढ़े: One Sided Love Shayari in Hindi | एक तरफा प्यार शायरी हिंदी में | Best One Sided Love Shayari

કેટલાક સબંઘો લોહીથી બનેલા હોય છે,
કેટલાક સબંઘો પૈસાથી બને છેેેેે,
જેને કોઇ નાતો ન હોય તો ૫ણ સબંઘ નિભાવે છે,
કદાચ એને જ ‘દોસ્ત’ કહેવામાં આવે છે.

સાહેબ ખાલી રાશનકાર્ડ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ.

દોસ્તી ની મહેફીલ માં આજે મને એકલું લાગે છે,
પોતાના જ દોસ્ત કયાંક પરાયા થતા લાગે છે.

ये भी पढ़े: Dard Bhari Shayari in Hindi | दर्द भरी शायरी | PainFul Shayari in Hindi

Matlabi Shayari Gujarati

Matlabi Shayari GujaratiDownload Image

ये भी पढ़े: Good Night Messages in Hindi | शुभरात्री संदेश हिंदी में | Good Night Quotes in Hindi

દોસ્તી માટે કોઈ Propose ના હોય,
દોસ્તને ખાલી ભાઈ કહો ત્યાં દુઃખના ભાગીદાર થયી જાય.

આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી.

એક જ વાર એણે કહ્યું ‘દોસ્ત છું ‘,
પછી મેં કદીય ના કીધું ‘વ્યસ્ત છું ‘.

ये भी पढ़े: Romantic Shayari in Hindi | Best Romantic Shayari | रोमेंटिक शायरी हिंदी में

Funny Friendship Quotes In Gujarat

Funny Friendship Quotes In GujaratDownload Image

ये भी पढ़े: Life Shayari in Hindi | Shayari on Life in Hindi | लाइफ शायरी हिंदी में

કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા.

મંજિલથી ડરશો નહીં,
રસ્તાની મુસીબતોથી તૂટશો નહીં,
જીવનમાં જ્યારે પણ કોઈ નજીકની વ્યક્તિની જરૂર પડે છે,
ત્યારે ભૂલશો નહીં કે તમારો પણ એક મિત્ર છે.

ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર.

ये भी पढ़े: Two Line Shayari in Hindi | 2 Liner Shayari | Short Hindi Shayari

Short Best Friend Quotes In Gujarati

Short Best Friend Quotes In GujaratiDownload Image

ये भी पढ़े: Motivational Quotes in Hindi | मोटिवेशनल कोट्स हिंदी में | Best Motivational Quotes

દોસ્તી નામ છે સુ:ખ દુ:ખની કહાનીનું,
દોસ્તી રાજ ચહેરાની મુસ્કાનનું,
આ કોઇ ઘડી બે ઘડીની ઓળખાણ નથી,
દોસ્તી વચન છે જીવનભર સાથ નિભાવવાનું.

પ્રેમ અને દોસ્તીમાં બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે છે અને એક તમને ખુશ કરવા માંગે છ.

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
પણ મારા મિત્રોને તો હ્રદયની વચોવચ રાખું છું.

ये भी पढ़े: Sad Shayari in Hindi | सैड शायरी हिंदी में | Best Sad Shayari in Hindi

Friendship Quotes Gujarati

Friendship Quotes Gujarati NewDownload Image

ये भी पढ़े: Romantic Shayari in Hindi | Best Romantic Shayari | रोमेंटिक शायरी हिंदी में

જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ,
જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.

મિત્રતા તો એવી હોવી જોઈએ કે ક્યારેક એકલા નીકળીએ ત,
જોવાવાળા ના મનમાં સવાલ થાય કે,
બીજો ક્યાં ખોવાઈ ગયો?

દોસ્તીનો સંબંધ એવો હોય છે,
દોસ્ત ભલે હરામખોર હોય તો પણ સાચો.

ये भी पढ़े: Romantic Shayari in Hindi | Best Romantic Shayari | रोमेंटिक शायरी हिंदी में

Dosti SMS Gujarati

Dosti SMS GujaratiDownload Image

ये भी पढ़े: Romantic Shayari in Hindi | Best Romantic Shayari | रोमेंटिक शायरी हिंदी में

અમુક મિત્ર મિત્ર નહીં,
સાલા આપણી જાન હોય છે.

સંબંધો કરતાં વધુ જરૂરત હોય દોસ્તી થી મોટી પ્રાર્થના કઈ હોય જેને મિત્ર મળે છે
તે તમારા જેવો અમૂલ્ય તેને જીવનમાં બીજી ફરિયાદ શું હોય.

દોસ્તી ક્યારેય પણ ખાસ લોકોથી નથી થતી,
પરંતુ જેનાથી થાય છે એજ આપનો ખાસ બની જાય છે.

ये भी पढ़े: Diku Love Shayari Gujarati | Love Sayri Gujrati

અંત માં:

અમને કમેન્ટ કરી જરૂર જણાવો કે આપણે અમારી આ Dosti Shayari Gujarati કેવી લાગી! આશા કરીએ છીએ આપણે જરૂર પસંદ આવી હશે. આપના મિત્રો સાથે અચૂક શેર કરશો.

અમારી સાઈટ Hinidishayarisites.com પર લવ શાયરી, બેવફા શાયરી, મોટીવેશનલ કોટસ, લવ ઈમેજ, ગૂડ મોર્નિંગ શાયરી, ગૂડ નાઈટ શાયરી તેમજ અઢળક શાયરી અને કોટસ નો ખજાનો છે. એક વાર વિઝીટ કરી જરૂર વાંચો અપને પસંદ આવશે.

ફરી એક વાર Hindishayarisites.com સાથે જોડવા બદલ આપનો હર્દય પૂર્વક આભાર. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *