Diku Love Shayari Gujarati

Diku Love Shayari Gujarati | Love Sayri Gujrati

Show Some Love

Diku Love Shayari Gujarati: Hello and welcome to Hindishayarisites.com. today we are sharing with you the latest and largest collection of Diku Love Shayari Gujarati with images.

“Diku” means beloved. The Gujarati word “Diku” can be used for someone you love. Which you can use for your friend, girlfriend, or someone you love.
“Diku” is a word to express love. Which shows your undying love.

Saying “Diku” lets the other person know how much you love them, which makes your relationship stronger.

આ પણ વાંચો: Badmashi Shayari Status In Hindi | बदमाशी शायरी

Today we have brought for you Diku Love Shayari Gujarati. With the help of this, you will be able to express your love to your “Diku”.

We hope you like our Diku Love Shayari Gujarati. Do share with the ones you love and express your love.

If you have any questions or suggestions please contact us here.

Thank you for reading Diku Love Shayari Gujarati.

ये भी पढ़े: Unlocking Wisdom: Powerful Thought Of The Day In Hindi to Inspire Your Soul

Diku Love Shayari Gujarati

Diku Love Shayari Gujarati

Download Image

ये भी पढ़े: Express Yourself: Unique and Attractive WhatsApp DP Inspirations

મને નથી ખબર કે શું સાચું ને શું ખોટું,
બસ તું છે તો હું છું અને તું નથી તો હું નથી…Love You Diku…મારી જાન…

લોકો કહે છે કે તું રિસાઈ ગઈ છે મારાથી,
પણ તારી આંખો તો કંઇક બીજું જ કહે છે…

સૌપ્રથમ મારુ હૃદય તારુ થયુ,
એ પછી જે કંઈ થયુ સારુ થયુ.

તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ,
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ,
મોજાઓ ઉછળવાનુ ભુલી ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની ગઇ.

Also Read: Dosti Shayari Gujarati | Best Friend Shayari Gujarati

Love Sayri Gujrati

Love Sayri Gujrati

Download Image

ये भी पढ़े: 101+ Stunning Whatsapp DP Radha Krishna Serial Images: Embrace the Divine Love!

તને જોવા ઇચ્છું છું,
કદાચ તને પ્યાર કરૂ છું,
કાલ સુઘી તને ઓળખતી નહોતી,
૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું…Love You Jaanu..

તું રોજ કહે છે કાલે વાત કરીશ,
પણ કાલે મારી આંખો જ ના ખુલી તો શું કરીશ.

ક્યારેક આપણે પોતાનાઓ પર એટલો વિશ્વાસ કરીએ છીએ કે,
એ ખોટું કરતા હોય તો પણ સહન કરી લઈએ છીએ.

મારાથી નફરત જ કરવી હોય તો ઈરાદો મજબૂત રાખજો,
કારણ કે જરા પણ ચૂક થશે ને તો પ્રેમ થઇ જશે.

ये भी पढ़े: 428+ Latest Shayri In Hindi That Will Make You Happy

Gujarati Prem Shayari

Gujarati Prem ShayariDownload Image

ये भी पढ़े: 201+ Cool Stylish WhatsApp DP For Girls That You Must See!

તું આમ નાં જોયાં કર મને,
નહીં તો હું તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ..

મ ના કોઈ પૂરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે.

આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું,
બાકી અમને તો A B C D માં પણ માર પડતો.

લાગણી માં નગર શોધું છુ પ્રેમ ભર્યા જીગર ને શોધું છુ,
કંટક થી ભરેલી આ દુનિયા માં પ્રેમ ની ડગર ને શોધું છુ.

તને મારો હાથ પકડવાની પરવાનગી હું આપું,
પણ શરત એટલી કે સાથ છોડવાની પરવાનગી હું નય આપું.

Also Read: Good Morning Quotes in Gujarati

Gujarati Romantic Shayari

Gujarati Romantic Shayari

Download Image

ये भी पढ़े: 100+ Best Good Night Images In Hindi Sending Love and Romantic Wishes

આંખોમાં ન શોધો અમને અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની તો બંધ આંખે પણ મળી જઈશું.

લોકો નવા વર્ષમાં ઘણું બધું નવું માંગશે,
પણ મારે તો એજ,
તમારો સાથ, તમારો પ્રેમ,
અને તમારો વિશ્વાસ જ જોઈએ.

મિત્ર છો અને મિત્ર બનીને જ રહો,
એનાથી આગળ વધશો તો પ્રેમ થઇ જશે.

મારા દીલની ચાહત કાલે ૫ણ તમે જ હતા
અને આજે ૫ણ તમે જ છો.

ये भी पढ़े: 70+ Reality Gulzar Quotes On Life To Help You Face Each Day With Smile

Gujarati Love Shayari 2 line

Gujarati Love Shayari 2 lineDownload Image

ये भी पढ़े: 445+ Couple Shayari in Hindi On Love That Will Touch Your Heart

તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો.

આમ નાં જોયાં કર મને,
નહીં તો તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ.

સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
અને સાચો પ્રેમી ક્યારેય સાથ છોડતો નથી.

એક વાત કહુ રમકડુ છું હું તારા હાથનું,
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું.

જેને યાદ કરીને હોઠો ૫ર ખુશીની લહેર છવાઇ જાય એવું સુંદર સ્વપ્ન છે તું..

ये भी पढ़े: Top 101+ Latest Akelepan Zindagi Dard Bhari Shayari

Emotional Love Quotes In Gujarati

Emotional Love Quotes In GujaratiDownload Image

ये भी पढ़े: 151+ Reality Life Quotes In Hindi That Will Make Your Life Much Better

એ પાગલ રોજ મને પૂછે છે કે તું કેટલો પ્રેમ કરે છે મને,
બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દવ આ દુનિયા ને.

પ્રેમ એટલે તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ.

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે
કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.

સાહેબ જે વ્યકિત વગર એક પણ ક્ષણ ન રહેવાતું હોય
એ વ્યકિત સાથે જ્યારે સંબંધ પૂરો થઈ જાય તો કેમ રહેવાતું હશે?

Also Read: Gujarati Shayari Sad | Gujrati Sad Shayari

તને જોવા ઇચ્છું છું,
શાયદ તને પ્યાર કરૂ છું,
કાલ સુઘી તને ઓળખતી નહોતી,
૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું.

એક ઉંંમર વીતી ગઇ છે તને પ્રેમ કરતાં કરતાં,
તું આજે ૫ણ બેખબર છે કાલની જેમ.

ये भी पढ़े: 200+ Good Morning Images That Will Definitely Make You Smile

Heart Touching Love Quotes In Gujarati

Heart Touching Love Quotes In GujaratiDownload Image

ये भी पढ़े: 72+ Best Khubsurti Ki Tareef Shayari 2 Line To Make Her Heart Beat Faster

જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ.

સ્નેહ નો સાગર આંખો થી છ્લકાય છે,
હેયુ હેત ના હરખ થી હરખાય છે,
જાણે શુ વાત છે તમારા મા એવી કે,
દીલ મા દર્દ છે તોય હોઠ તમારી સામે મલકાય છે.

વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે,
પણ સમય આવે ત્યારે એવું એક હોવું જરૂરી છે,
જે દિલ થી કહે ચિંતા ના કર હું છું ને તારી સાથે.

તમારી મજબૂરી અને કમજોરી લોકો ને કહેતા નહિ,
લોકો કપાયેલી પતંગ ઉત્સાહ થી લૂંટે છે.

સફર ત્યાં સુઘી, જયાં સુઘી તું છે નજર ત્યાં સુઘી,
જયાં સુઘી તું છે. આમ તો હજારો ફુલો ખિલે છે બગીચામાં,
૫ણ સુંગંદ ત્યાં સુઘી જ જયાં સુઘી તું છે.

Also Read: Positive Motivational Quotes in Gujarati

Love Quotes In Gujarati

Love Quotes In GujaratiDownload Image

ये भी पढ़े: Breakup Shayari | Breakup Shayari In Hindi

હું બધું જ જોઈ શકુ છું જાનું,
બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો.

એવો કયો સંબંધ છે જે નિભાવવો પડે,
એવો શું પ્રેમ છે જેને વ્યક્ત કરવો પડે,
પ્રેમ એ મૌન લાગણી છે,
એ કઈ લાગણી છે જે શબ્દોમાં કહેવાની હોય?

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, મારી શુ જરૂરત છે તને.

કાશ યાદોની પણ કોઈ મોસમ હોત,
તો આમ કાયમ તો ન આવતી હોત..

ये भी पढ़े: True Love Husband Wife Shayari | Husband Wife Shayari

Love Quotes In Gujarati Text

Love Quotes In Gujarati TextDownload Image

ये भी पढ़े: Adhuri Mohabbat Shayari | Adhuri Mohabbat

ચૈન આપીને આ હોઠો ને ચાલો નયનોથી વાત કરીએ,
બેનામ એવા બંધનને શું પ્રેમનું નામ આપીએ?

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે.

છે આકર્ષણ ગજબનું તારી આંખોમાં,
અસમંંજસમાં છું, વસવાટ કરું કે વિસામો.

તારી કમર ને જોઉં છું તો એમ થાય છે કે
બધા લોકો અમસ્તા જ ચહેરા જોઈને પ્રેમ કરે છે.

જીવનમાં રંગ તો ઘણાબધા છે પણ ક્યારે કયો રંગ વાપરવો
એ તો સમય જ નક્કી કરે છે સાહેબ.

ये भी पढ़े: 145+ Self Motivation Motivational Shayari In Hindi On Success

Love Suvichar Gujarati

Love Suvichar GujaratiDownload Image

ये भी पढ़े: UPSC Motivational Quotes in Hindi: Inspiration Towards Victory

હાલત એવી છે આજકાલ,
અંધારા થી વધારે તારી યાદ થી ડર લાગે.

દુનિયા ની સાચી હકીકત જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે
ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે.

જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો,
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો.

આત્મા તો જાણતો જ હોય છે કે સાચું શું છે,
કસોટી તો મનને સમજાવવાની હોય છે !!

ये भी पढ़े: 201+ Cool Stylish WhatsApp DP For Girls That You Must See!

Miss You Shayari Gujarati

Miss You Shayari GujaratiDownload Image

ये भी पढ़े: Happy Birthday Wishes In Hindi

હજુય વાર છે મોત તારી આવવાની,
તુ આવે એ પહેલા હજુ એક વાર એમના પર મરી જવુ છે.

હું મરી જાવ,
તને મારી ખબર ના મળે તું મને શોધતી ફરે,
તને મારી કબર ના મળે.

અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમ જ બેઠો હોવ છું ને, તારો ખ્યાલ આવી જાય છે.

સૌપ્રથમ મારુ હૃદય તારુ થયુ,
એ પછી જે કંઈ થયુ સારુ થયુ.

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે
તારાથી ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી.

ये भी पढ़े: Sleep Well, Dream Big: Emotional Good Night Shayari For Inspiration

અંત માં:

આશા રાખીએ છીએ કે આપણે અમારી આ Diku Love Shayari Gujarati પસંદ આવી હશે. આપ આ Diku Love Shayari Gujarati ને આપના મિત્રો અને પ્રેમી સુધી જરૂર શેર કરો. અને હા અમને કમેન્ટ કરી ને જણાવો કે આપણે અમો આ પ્રયત્ન કેવો લાગ્યો.

સાથે સાથે ફેસબુક અને Wahtsaap પર શેર કરવાનું ચૂકતા નહિ. આભાર..

Read More: 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *