Gujarati Shayari Sad

Best Gujarati Shayari Sad | સેડ ગુજરાતી શાયરી

Show Some Love

Gujarati Shayari Sad: હેલ્લો મિત્રો, hindishayarisites.com માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ Gujarati Shayari Sad with images.

શાયરી, ગઝલ કે ગીત મન ની અભિવ્યક્તિ કરવા માટે નું ઉત્તમ સાધન છે. ગુજરાતી સાહિત્યની અંદર આપણને ઘણીબધી કૃતિઓ મળે છે જેમાં પ્રેમ, લાગણી, ગમ ની લાગણી વરતાય છે.

જ્યારે પણ આપણે ખુશ હોઈએ કે દુખી હોઈએ ત્યારે આપના અંદર એક અલગ પ્રકાર ની લાગણી નો જન્મ થાય છે. આ લાગણી ને શબ્દો માં વર્ણન કરવું એટલે શાયરી.

Read Also: Dosti Shayari In Hindi: Expressing The Heartfelt Emotions Of Friendship

ધારદાર રજૂઆત કરવા માટે અને પોતાની વાત આડકતરી રીતે રજુ કરવા માટે પણ શાયરી એક મહત્વ નું સાધન છે. પ્રેમ માં દગો મળ્યો હોય અને તમે ઉદાસ હોય તો સેડ શાયરી ની મદદ થી તમે તમારી લાગણી પ્રિયજન સુધી પંહોચાડી શકો છે.

Gujarati Shayari Sad આપની લાગણી ને મજબુત રીતે આપના પ્રિયજન સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

આશા રાખીએ છીએ કે Gujarati Shayari Sad આપને પસંદ આવી હશે. આપના મિત્રો સાથે જરૂર શેર કરો અને આપના સોશિયલ મીડિયા પેજ પર પણ શેર કરવાનું ચૂકશો નહિ.

આપના કોઈ પણ સલાહ સુચન હોય તો અમને અહીં મોકલો.

Hindishayarisites.com સાથે જોડાવવા બદલ આપ સહુનો ખુબ ખુબ આભાર.

Also Read: Best 200+ Pyar Bhari Shayari In Hindi Collection

Gujrati Sad Shayari

Gujrati Sad ShayariDownload Image

Read Also: 151+ Best Heart Touching Sad Quotes In Hindi

સમય સમયની વાત છે સાહેબ,
કાલે કે રંગ હતા એ આજે દાગ થઇ ગયા.

નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં,
બોલ ક્યાં રંગ થી હું તારું ચિત્ર બનાવું,
તું હસવા માંગે છે ને તો લેં બરબાદ થઈ જાવ હું.

જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ.

પ્રેમ પણ એ ચા જેવું જ થઈ ગયું છે,
ત્યાં સુધી જ સારું લાગ્યું જ્યાં સુધી ગરમ હતી.

એક વાત હંમેશા યાદ રાખજે, દુનિયામાં તને મારા જેવા
ઘણા મળશે, પણ તેમાં તને “હું” નહિ મળું.

શું વાત છે? આજે આ તરફ પગલા પડ્યા!.
હું રસ્તા માં મળ્યો કે પછી રસ્તો ભલો પડ્યો?

મેં તો સુરજ પાસે પણ રાત માંગી છે,
તકદીર માં નથી એ વાત માંગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.

Also Read: Best Motivational Suvichar In Hindi Status & Images

Sad Love Shayari Gujarati

Sad Love Shayari GujaratiDownload Image

Read Also: Best 211+ Zindagi Sad Shayari Latest Collection

હું તો બેઠો હતો ઝખ્મો જુના ભુલાવવા માટે,
કોણ જાણે કેમ કોઈ કે આવીને તારુ નામ લીધું.

એમ વિચારી જે ઝીંદગી ઘણી ટૂંકી છે,
મેં હઝાર વાર છોડી હઝરવાર ફૂંકી છે.

કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.

પ્રેમના પ્યાલા થોળા હળવેકથી પીજો,
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે.

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ,
દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.

તારે નફરત કરાવી છે મારાથી તો કર,
હું તને ભૂલી જાઉં સારું,
પણ તું મને એક વાતનો જવાબ આપી દે,
કે મને ફક્ત તારી સાથે જ પ્રેમ કેમ થયો?

આજે પણ રોજ એ યાદ કરતી હશે,
મનથી બસ આ જ વહેમ જતો નથી.

Read Also: Best Smile Good Morning Quotes Inspirational In Hindi 

Sad Shayari Gujarati Love

Sad Shayari Gujarati LoveDownload Image

Read Also: Unlocking Wisdom: Powerful Thought Of The Day In Hindi to Inspire Your Soul

આ તો વાત નીકળી તો યાદ આવ્યું,
તારા જેવું જ મને કોઈ ગમતું હતું.

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ,
નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે,
જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે.

હું તો તારી માટે દુનિયા પણ છોડવા તૈયાર હતો,
પણ તે તો મને જ છોડી દીધો.

મારા પ્રેમ ઉપર બહુ ઘમંડ હતો મને,
એમને દિલ તોડીને સાબિત કરી દીધું કે વહેમ હતો મને.

કદર સમય વીત્યા પછી થાય તો,
એને કદર નહિ અફસોસ કહેવાય સાહેબ!

આ તો ખાલી રીવાજ થઇ ગયો છે કેમ છો પુછાવાનો,
બાકી તો પૂછનારા પણ ક્યા મજામાં હોય છે.

Also Read: Express Yourself: Unique and Attractive WhatsApp DP Inspirations 

Sad Gujarati Quotes

Sad Gujarati QuotesDownload Image

Read Also: 201+ Cool Stylish WhatsApp DP For Girls That You Must See!

વેચ્યા છે મેં તરસ ને છીપાવવા આંસુ,
કોઈ સમજી નહિ શકે મારી તલબ ને.

ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ,
તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ છે.

દુખ ના થયા એવા અનુભવ કે જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખે મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ.

એક બાળક ને અમથી વાતપર રડતા જોયો,
ને મને જુદાઈ ના દિવસો યાદ આવી ગયા.

એક દિવસ તો એવો જરૂર આવશે કે,
હું એના માટે નહિ પણ એ મારા માટે રડતી હશે.

કોઈ કોલ નથી કે કોઈ મેસેજ નથી,
એક વ્યક્તિ ઘમંડ માં છે ને બીજો એની આશામાં.

આજે મેં પડછાયા ને પૂછ્યું કે માવે છે મારી સાથે?
તેને પણ હસી ને કહ્યું બીજું કોણ છે તારી સાથે?

Read Also: 100+ Best Good Night Images In Hindi Sending Love and Romantic Wishes

Sad Quotes in Gujarati

Sad Quotes in GujaratiDownload Image

Also Read: 70+ Reality Gulzar Quotes On Life To Help You Face Each Day With Smile

અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો,
દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો.

તને એમ લાગે છે કે આપણે એકબીજા માટે નથી બન્યાં,
પરંતુ મારું માનવું છે કે આ દુનિયા આપણી માટે નથી બની.

ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ છે,
બીજા કોઈની તમન્ના નથી બસ તારો જ ઈન્તેજાર છે.

વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.

મેં એને દિલ આપી દીધું,
જેને જરૂર માત્ર શરીર ની હતી.

મારા વગર બધા રહી શકે છે,
બસ મને જ એકલા રહેતા નથી આવડતું.

સમજ્યા વગર કોઈ ને પસંદ નાં કરતા,
નાં સમાજ માં કોઈ ને ગુમાવી પણ નાં દેતા,
ગુસ્સો શબ્દ માં હોય છે દિલ માં નહિ,
એમાં સંબંધ ઉપર પૂર્ણવિરામ નાં મૂકી દેતા.

Also Read: 100+ Powerful Family Matlabi Rishte Quotes In Hindi

Sad Status Gujarati

Sad Status GujaratiDownload Image

Also Read: 200+ Good Morning Images That Will Definitely Make You Smile

હવે ભરોસો જ નથી આવતો કોઈ પર,
બધા તારા જેવા દગાબાજ જ લાગે છે.

મારા જ પ્રેમને મુજથી નફરત થઈ જાય છે,
શું હોઈ શકે સજા એથી મોટી,
જેમાં જિંદગી જ જિંદગીથી ખફા થઈ જાય છે.

એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને,
જે નથી બન્યા મારા માટે તે એનો જ બનાવ્યો છે મને.

બની શકે તો મને માફ કરી દેજે,
કેમ કે હવે હું તને માફ નહિ કરી શકું.

રૂ ભલે લાખ સુંદર હોય,
પણ દિલ માં રખવા લાયક નથી.

દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમ માં મજા નાં આવે સજા વગર,
દવા ની કોઈ કિંમત નથી ઈજા વગર,
એટલે જ તો આજ સુધી કોઈ જીવ્યું નથી એકબીજા વગર!

ક્યારેક આપણે પોતાનાઓ પર એટલો વિશ્વાસ કરીએ છીએ કે,
એ ખોટું કરતા હોય તો પણ સહન કરી લઈએ છીએ.

Also Read: Diku Love Shayari Gujarati | Love Sayri Gujrati

અંત માં: 

આશા કરીએ છીએ કે આપણે અમારી Gujarati Shayari Sad પસંદ આવી હશે. અમને કમેન્ટ કરી જરૂર જણાવો. તમારી એક કમેન્ટ થી અમને વધારે ઉત્સાહ થી કામ કરવાની પ્રેરણા મળે છે.

Gujarati Shayari Sad તમારા મિત્રો અને ફેમેલી સાથે અચૂક શેર કરજો.

Hindishyarisites.com સાથે જોડવા બદલ આપનો આભાર. અમારી સાઈટ પર Love Shayri, Bewafa Shayari, Friends Shayri, Morning Shayari, Good Night Shayari, Breakup Shayari, Motivational Quotes, જેવી શાયરીઓ નો ભંડાર છે.

અમારી સાઈટ ની મુલાકાત લેતા રહેજો. અને હા તમારા ગ્રુપ માં પણ શેર કરવાનું નાં ભૂલશો. આભાર!

2 thoughts on “Best Gujarati Shayari Sad | સેડ ગુજરાતી શાયરી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *