Good Morning Quotes in Gujarati

Good Morning Quotes in Gujarati | 100+ શુભ સવાર ગુજરાતી કોટસ

Show Some Love

Good Morning Quotes in Gujarati: Hello and welcome to Hindishayarisites.com. Today we are sharing with you the latest and largest collection of Good Morning Quotes in Gujarati with images.

શું તમે Good Morning Quotes in Gujarati ની શોધ કરી રહ્યા છો? જો હા તો તમે યોગ્ય સાઈટ પર આવ્યા છો. અહીં અમે તમારા માટે લાવ્યા છીએ Good Morning Quotes in Gujarati નો ખજાનો.

આ પણ વાંચો: 301+ Best Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી

સવાર ની શરૂઆત જો સારા વિચારો થી થાય તો આખો દિવસ સારો જાય છે માટે આપણે એકબીજાને દરરોજ ગુડ મોર્નિંગ વિશ કરીએ છીએ. અમારા આ Good Morning Quotes in Gujarati ની મદદ થી તમે પણ દિવસ ની નવી શરૂઆત એકદમ પોઝેટીવ રીતે કરી શકશો.

અમને આશા છે કે આપણે આ Good Morning Quotes in Gujarati ગમ્યા હશે. જો તમારા કોઈ પ્રશ્ન કે અભિપ્રાય હોય તો અમને અહીં મોકલી શકો છો. Good Morning Quotes in Gujarati આપના મિત્રો અને ફેમેલી જોડે શેયર કરવાનું નાં ચૂકશો.

અમારી સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ મંગલમય રહે. જય દ્વારકાધીશ!

આ પણ વાંચો: 230+ Suvichar Gujarati | બેસ્ટ ગુજરાતી સુવિચાર

Good Morning Quotes In Gujarati

Good Morning Quotes in Gujarati

Download Image

મને શું મળશે એના કરતાં હું શું આપી શકું,
એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે….શુભ સવાર

સંબંધ મોતીઓ જેવા હોય છે
જો કોઈ નીચે પડી પણ જાય તો ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ…શુભ સવાર

અનુમાન આપણા મનની કલ્પના છે.
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે….શુભ સવાર

જ્યાં મારું ને તારું છે, ત્યાં જ અંધારું છે,
જ્યાં આપણું છે, ત્યાં હંમેશા અજવાળું જ છે….શુભ સવાર

રંગ બદલતી જીંદગી માં, પણ રંગત હતી,
જયારે ખુદ સાથે ખુદ ની સંગત હતી…શુભ સવાર

આ પણ વાંચો: 166+ Love Shayari Gujarati | ગુજરાતી પ્રેમની શાયરી

Positive Good Morning Quotes In Gujarati

Positive Good Morning Quotes In Gujarati

Download Image

નીભાવતા આવડવું જોઈએ. બાકી,
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે… ગૂડ મોર્નિંગ

સફળતા ક્યારેય માટે કાયમી હોતી જ નથી,
નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે….ગૂડ મોર્નિંગ

“ચા” ને સામાન્ય ન માનશો, સાહેબ,
આજે પણ વર્ષો જૂની દુશ્મની ના સમાધાન “ચા” પર જ થાય છે…ગૂડ મોર્નિંગ

સુંદર હોવું જરૂરી નથી
કોઈને માટે જરૂરી હોવું સુંદર છે…ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: 101+ Gujarati Motivational Quotes With Images

WhatsApp Good Morning Quotes In Gujarati

WhatsApp Good Morning Quotes In GujaratiDownload Image

આશાઓથી ભરપુર એક નવી સવારમાં તમારું સ્વાગત છે… શુભ સવાર

સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં..શુભ પ્રભાત

વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,
તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે…શુભ પ્રભાત

શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો, જયારે એ મૌન કરતા વધારે કીમતી હોય…શુભ પ્રભાત

જો તમારે જીવનમાં કંઇક મેળવવા માંગતા હોય,
તો પછી તમારી ઇરાદા નહીં, તમારી રીતો બદલો…શુભ પ્રભાત

આ પણ વાંચો: Diku Love Shayari Gujarati | Love Sayri Gujrati

Good Morning Quotes In Gujarati With Images

Good Morning Quotes In Gujarati With ImagesDownload Image

ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે,
આને તો તરતાં પણ નથી આવડતું…શુભ સવાર

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ,
બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે..ગૂડ મોર્નિંગ

સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે,
કાળી રાત ગમે તેટલી લાંબી હોય,
પણ સવાર જરૂર અંધકાર હટાવે છે….ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: 100+ Best Dosti Shayari Gujarati | Best Friend Shayari Gujarati

Good Morning Motivational Quotes In Gujarati

Good Morning Motivational Quotes In GujaratiDownload Image

જીવન ની મીઠાસ માણવા માટે કડવા અનુભવો થવા જરૂરી છે.
-ગૂડ મોર્નિંગ

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ,
ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે…ગૂડ મોર્નિંગ

લોકો આપણને જાણવા કરતાં ધારણાઓથી વધુ ઓળખતા હોય છે….ગૂડ મોર્નિંગ

જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય ના ખોતાં,
જેના દિલ માં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય…ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: Best Gujarati Shayari Sad | સેડ ગુજરાતી શાયરી

Morning Quotes In Gujarati

Morning Quotes In GujaratiDownload Image

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે સાહેબ,
ધીમે ધીમે આગળ વધતા રહો તો રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે…શુભ સવાર

સર્વે ને આપણે સુખ તો ના આપી શકીએ પરંતુ,
કોઈ ને દુખ આપવું કે નહીં એ આપણાં હાથ ની વાત છે…શુભ સવાર

ચાના કપમાંથી નીકળતા ધુમાડામાં તારો ચહેરો દેખાય છે,
વારંવાર તારા સપનામાં ખોવાઈ જાય છે, મારી ચા ઠંડી પડે છે…શુભ સવાર

આ પણ વાંચો: Best Positive Motivational Quotes in Gujarati | મોટીવેશન કોટસ

Good Morning Gujarati

Good Morning GujaratiDownload Image

કોઈ સ્થળે આપણે સમાવું હોય તો, એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,
પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય…ગૂડ મોર્નિંગ

જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે,
એક જીદ અને બીજું અભિમાન…ગૂડ મોર્નિંગ

સારા મિત્ર, સારા સંબંધી, અને સારા વિચાર જેમની પાસે હોય છે,
તેમને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી શકતી નથી…ગૂડ મોર્નિંગ

જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે પણ,
જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખવો એ સુખી માણસની નિશાની છે…ગૂડ મોર્નિંગ

નાની જિંદગી છે એને હસીને જીવી લો
કેમ કે પાછી યાદો આવે છે સમય નહી…ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: 501+ Smile Good Morning Quotes Inspirational In Hindi

Good Morning Quotes In Gujarati Text

Good Morning Quotes In Gujarati TextDownload Image

જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે…શુભ પ્રભાત

“ફોન” માં અને “મન” માં બિનજરૂરી ડેટા સેવ ના કરો…
સ્પિડ ઘટશે જ…ગૂડ મોર્નિંગ

મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે
એક નવી સંપતિનો વિકાસ થાય છે જેનું નામ છે આત્મબળ…શુભ પ્રભાત

આ પણ વાંચો: 151+ Best Thought Of The Day In Hindi | आज का सुविचार 2023

Good Morning Shayari Gujarati

Good Morning Shayari GujaratiDownload Image

લક્ષ્ય વગરની દોડ એ ગતી છે,
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે…શુભ સવાર

જેને મળીને તમારા મનને શાંતિ મળેે
એ વ્યક્તિને વારંવાર મળતા રહેવુ …શુભ સવાર

કુવામાં ઉતરતી ડોલ નમે છે તો, પાણી ભરાઈને બહાર આવે છે,
જીવનનું પણ આ જ ગણિત છે.. સાહેબ. જે નમે છે તે પ્રાપ્ત કરે છે..,ગૂડ મોર્નિંગ

મોજ થી જીવી લેવુ સાહેબ કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ,
આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે…ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: Success Motivational Shayari In Hindi | 205+ सफलता मोटिवेशनल शायरी हिंदी में

Good Morning Sms Gujarati

Good Morning Sms GujaratiDownload Image

આનંદ ક્યારેય બજાર માં વેચાતો મળતો નથી,
એ તો પરિશ્રમ થી વાવવો પડે છે અને પળે પળે લણવો પડે છે…શુભ સવાર

અંધકાર આખી રાતનો મહેમાન છે,
આજે સવારે કોઈએ રોક્યું નથી,
રાત જેટલી રંગીન હશે, સવાર એટલી જ સુંદર હશે…શુભ સવાર

ધાર્યું પરિણામ મેળવવું હોય તો,
પહેલા અણધાર્યું કરવું પડે…શુભ સવાર

આશા ભલે ગમે તેટલી ઓછી હોય
નિરાશા કરતાં તો સારી જ હોય છે…શુભ સવાર

આ પણ વાંચો: Good Morning Anmol Vachan in Hindi | गुड मोर्निंग संदेश

Positive Good Morning Quotes In Gujarati

Positive Good Morning Quotes In GujaratiDownload Image

સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ સારા હોય છે…ગૂડ મોર્નિંગ

વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો સમય ઉમ્મીદ હોય છે
અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે…ગૂડ મોર્નિંગ

મજબૂરી મોડી રાત સુધી જગાડે છે
અને જવાબદારી સવારે જલ્દી ઉઠાડી દે છે…ગૂડ મોર્નિંગ

જીવવું થોડું ને મનમાં શું લેવું.
બધું આપણું એ ભ્રમમાં શું રહેવું…ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: 200+ Good Morning Images & Wishes | गुड मोर्निंग इमेज

Good Morning Gujarati Suvichar

Good Morning Gujarati SuvicharDownload Image

કોઈની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઇએ,
કારણ કે… જીવન માણવા માટે છે, તાણવા માટે નહીં…શુભ સવાર

સફળતા ના મળે તો ચાલશે પરંતુ
બીજા ને પાડી ને સફળતા ક્યારેય ના જોઈએ…ગૂડ મોર્નિંગ

રાત પછી સવાર તો આવવાની જ છે,
દુ:ખ પછી સુખ આવવાનું છે,
મોડે સુધી સૂતા રહીએ તો શું,
પણ આપણો સવારનો સંદેશ તો આવવાનો જ છે…ગૂડ મોર્નિંગ

જરૂર કરતાં વધારે વિચારવાની ટેવ
મનુષ્ય પાસેથી ખુશીઓ છીનવી લે છે…ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: 100+ Beautiful Good Morning Flowers Images, HD Picture

Good Morning Images In Gujarati

Good Morning Images In GujaratiDownload Image

સોયમાં એ જ દોર પ્રવેશ કરી શકે છે, જેમાં કોઈ ગાંઠ ના હોય અને.,
દિલોમાં એ જ વસે છે જેનું મન સાફ હોય…શુભ સવાર

મહેનતનું ફળ અને સમસ્યાનું સમાધાન
ભલે મોડું પણ મળે ચોક્કસ છે…શુભ સવાર

મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે,
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે…શુભ સવાર

કાયમ આનંદ માં રેહવા માટે સુવિધા ની નહીં
સમજણ ની જરૂર છે…શુભ સવાર

શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો,
એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે…શુભ સવાર

આ પણ વાંચો: 101+ UPSC Motivational Quotes in Hindi | UPSC के लिए मोटिवेशनल कोट्स

Good Thoughts In Gujarati

Good Thoughts In GujaratiDownload Image

તમે કેવા વ્યસ્ત છો એના કરતાં
તમે શેમાં વ્યસ્ત છો, એ મહત્વનું છે… ગૂડ મોર્નિંગ

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય,
પરંતુ પોતાની તકલીફ વેચી નથી શકતો
અને જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો..ગૂડ મોર્નિંગ

આંસું તમારું હોય અને પીગળતું કોઈક બીજું હોય
તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે…ગૂડ મોર્નિંગ

ગઈકાલના પાનામાં કંઈ સુધારો થઈ શકશે નહીં.
આજનું પાનું કોરું છે ઉઠો તમે ધારો તેં લખી શકો છો…ગૂડ મોર્નિંગ

કાયમ આનંદ માં રેહવા માટે સુવિધા ની નહીં
સમજણ ની જરૂર છે…ગૂડ મોર્નિંગ

નિરાશ થવું નહીં,
જીવન ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે…ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: Best Motivation Shayari In Hindi | मोटिवेशनल शायरी हिंदी में

અંત માં:

આશા છે કે તમને અમારા Good Morning Quotes in Gujarati ગમ્યા હશે, અમને કોમેન્ટ કરીને જણાવો. તમારી એક કોમેન્ટ અમને વધુ ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરે છે. અમે તમારી કોમેન્ટ્સ ની  રાહ જોઈશું.

અમને Facebook અને Instagram પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અમારી સાઈટ પર તમને ઘણી બધી Love Shayri, Motivational Quotes, WhatsApp DP, Bewafa Shayari, Dosti Shayari, Life Quotes, Status, Birthday Wishes અને ઘણી બધી નવી વસ્તુઓ મળશે.

Good Morning Quotes in Gujarati તમારા મિત્રો અને પ્રિયજનો સાથે જરૂર શેયર કરો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *