301+ Best Gujarati Shayari બેસ્ટ ગુજરાતી શાયરી

301+ Best Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી

Show Some Love

Gujarati Shayari: Hello and welcome to Hindishayarisites.com. Today we are sharing with you the latest and largest collection of Gujarati Shayari with images.

શું તમે Gujarati Shayari ની શોધ માં છો? તો તમે બિલકુલ સાચી સાઈટ પર આવ્યા છો. આજે અમે અહીં તમારા માટે લઇ ને આવ્યા છીએ Gujarati Shayari નો એકદમ નવો ખજાનો.

Gujarati Shayari દરેક ગુજરાતી ને પસંદ હોય છે, કેમ કે શાયરી એક એવું માધ્યમ છે જેની મદદ થી તમે તમારા દિલ ની વાત સામે વાળા સુધી એકદમ સરળતા થી પહોચાડી શકો છો.

આ પણ વાંચો: 230+ Suvichar Gujarati | બેસ્ટ ગુજરાતી સુવિચાર

શાયરી એક અલગ અંદાજ માં કહેવામાં આવે તો આડકતરી રીતે તમારો મેસેજ સામે વાળા સુધી પોહચી જાય છે. પ્રેમ કરો અને શાયરી નાં કરો એ કઈ રીતે ચાલે? દરેક પ્રેમી પોતાની પ્રેમિકા માટે જરૂર શાયરી કરે છે.

તમે પણ અમારી આ તદન નવી Gujarati Shayari ને મિત્રો તેમજ તમારા ચાહવા વાળા સુધી શેર કરો. તમારો કોઈ પણ સલાહ સુચન હોય તો અમને અહીં મોકલો. Gujarati Shayari સાથે જોડાવા બદલ આપનો આભાર. આપનો દિવસ મંગલમય બને! જય દ્વારકાધીશ!

આ પણ વાંચો: 89+ Mood Off Shayari In Hindi | मूड ऑफ़ स्टेटस

Gujarati Shayari

Gujarati Shayari
Download Image

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઊંઘ આવતી હોય
છતાં પણ આંખોમાં પાણી છાંટી ને વાતો કરો હોય!

તને પ્રેમ કરવાની મારી આદત નથી તું મારી
જરૂરીયાત છે તું જ મારી ઝીંદગી છે!

પ્રેમ માટે દિલ, દિલ માટે તું,
તારા માટે “હું” ને મારા માટે “તૂ”

જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય નાં ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું,
હું ક્યા નસીબ થઇ કઈ ખાસ માંગું છું!

આ પણ વાંચો: 200+ Girlfriend Ke Liye Shayari | गर्ल फ्रेंड के लिए शायरी

Love Shayari Gujarati

Love Shayari GujaratiDownload Image

બધું જ ખોઈ દેવાની હિંમત છે મારામાં,
બસ એક તારા માટે અને તારા સિવાય!

તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરી લ્યો સાહેબ,
છેલ્લે તો તમને એમ જ કહેશે કે તે મારી માટે કર્યું જ શું છે…!

કમી નથી આ દુનિયા માં છોકરીઓની પણ,
આ દિલને તારા સિવાય કોઈ બીજું મંજુર જ નથી!

પ્રેમ નાં કોઈ પુરાવા નથી હોતા પણ
એનું નામ સાંભળતા તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે!

એક સામટો નાં આપી શકો તો કઈ નહિ,
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે!

આ પણ વાંચો: 100+ Heart Touching Emotional Sad Shayari | सेड शायरी हिंदी में

Gujarati Shayari Sad

Gujarati Shayari SadDownload Image

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ નાં રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

પ્રેમના પ્યાલા થોડા હળવેક થી પીજો,
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે!

ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ પણ,
દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું!

હું તો તારી માટે દુનિયા પણ છોડવા તૈયાર હતો,
પણ તે તો મને છોડી દીધો!

કદર સમય વીત્યા પછી થાય તો,
એને કદર નહિ અફસોસ કહેવાય સાહેબ!

આ પણ વાંચો: 100+ Beautiful Good Morning Flowers Images, HD Picture

Attitude Shayari Gujarati

Attitude Shayari GujaratiDownload Image

સમય આવે ત્યારે બતાવી દઈશું,
ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે!

તમે મારી ભૂલોને એ સમજી ભૂલી જજો,
કે તમે મારું ઉખાડી પણ શું શકશો!

એક જ શોખ હું કાયમ રાખું છું,
સમય ગમે તેવો પણ ચહેરો હસતો રાખું છું!

લોકો સાચી કરે કે ખોટી કરે,
પણ વાત તો અમારી જ કરે છે ને!

કપટીઓને કહો દો સમય ખાલી મૌન છે,
બાકી બધી ખબર છે કે કોની પાછળ કોણ છે!

આ પણ વાંચો: 200+ Instagram Post Shayari | इन्स्टाग्राम पोस्ट शायरी

Dosti Shayari Gujarati

Dosti Shayari GujaratiDownload Image

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા “હું” શબ્દ ને
“તું” અર્થ તારા વગર “હું” વ્યર્થ!

દોસ્તીની તો કોઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવી ને હૈયું આપી દે એ મિત્ર!

દુનિયાની સૌથી મોટી ભેટ એટલે એક સારો મિત્ર જે
કિમંત થી નહિ કિસ્મત થી મળે છે!

એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે નાં રહીએ,
પણ સાથ આપી ઝીંદગી જીવી લઈએ!

દોસ્ત એ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે,
દોસ્ત તો એ હોય છે કે જે ઘરે આવીને મેસેજ કરે કે બહાર આવ તો!

આ પણ વાંચો: Best Attitude Shayari For Girls | गर्ल के लिए Attitude शायरी

Good Morning Shayari Gujarati

Good Morning Shayari GujaratiDownload Image

એ જીવનને પ્રેમ કરો જેમાં તમે જીવી રહ્યા છો,
અને એ જીવનને જીવો જેને તમે પ્રેમ કરો છો!
-શુભ સવાર

અમુક સંબંધ કપાસના ફૂલ જેવા હોય છે,
એ સુગંધ ભલે નથી આપતા,
પણ વસ્ત્ર બની આપણી ઈજ્જત ઢાંકે છે!
-Good Morning

ઝીંદગી નો આખો પોગ્રામ અગાઉથી જ સેટ થઇ ગયો છે,
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે!
– શુભ સવાર

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે!
– Good Morning!

માટીની ભીનાશ જેમ વૃક્ષ ને પકડી રાખે છે તેમ,
શબ્દો ની મીઠાસ મનુષ્યના સંબંધો ને સાચવી રાખે છે!
– ગૂડ મોર્નિંગ

આ પણ વાંચો: Badmashi Shayari Status In Hindi | बदमाशी शायरी

Diku Love Shayari Gujarati

Diku Love Shayari GujaratiDownload Image

દીકું ક્યારે પડશે મારી એવી સવાર,
કે હું ઉઠું અને તું મારી બાહોમાં હોય!

મારા નસીબ માં બીજું કઈ હોય કે નાં હોય
પણ તારો સાથ મારે ઝીંદગીભર જોઈએ છે!

ખબર છે? તારા હસવામાં અને મારા હસવામાં શું ફરક છે,
તું ખુશ થઇ ને હશે છે, અને હું તને ખુશ જોઇને હસું છું!

હદય માં જેમને પણ હું સ્થાન આપું છું,
મારાથી વધારે હું એમનું ધ્યાન રાખું છું!

જાન થી પણ વધુ ચાહું છું તને દરેક ખુશી થી પણ વધુ માંગુ છું
તને જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને!

આ પણ વાંચો: 101+ Gujarati Motivational Quotes With Images

Gujarati Attitude Shayari

Gujarati Attitude ShayariDownload Image

વટે ચડવામાં ને વેર લેવામાં ધ્યાન રાખવું વાલા,
બાકી આ સિંહ એકલો જ ફરતો હોય છે જે થાય એ ઉખાડી લેવું!

ઓળખાણ તો મારી બહુ મોટી છે વ્હાલા,
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી!

અમારા સપના જોવાનું મેલી દે ગાંડી કારણ કે,
સાવજ નાં સપના જોવા માટે સિંહણ થાવું પડે!

અમને મામુલી સમજી નજર અંદાજ નાં કરતા,
કેમ કે પેલી કહેવત છે ને કે નજર હતી દુર્ઘટના ઘટી!

ગેમ મોબાઈલ માં રમાય બેટા અમારી હારે રેવા દેજે,
નહીતર ઝીંદગી ગોટાળે ચડી જશે!

આ પણ વાંચો: 200+ Mahadev Shayari | Best शायरी महादेव पर [2023]

Gujarati Shayari Attitude

Gujarati Shayari AttitudeDownload Image

મોટા ભાગે લોકો એટલા જ ખુશ રહે છે,
જેટલા એમને એમના મનમાં નક્કી કરેલું હોય છે!

સંસ્કાર નમવાનું જરૂર શીખવે છે,
પણ કોઈના અભિમાન સામે નહિ!

ઔકાત માં રહેજો હો સાહેબ,
કેમ કે સમયને બદલાતા સમય નથી લાગતો!

નથી આવડતું મને ઉડતી પતંગ જેવી ચાલાકી,
ગળે મળીને ગળા કાપવા એ મારું કામ નહિ!

ધીરજ રાખ સમય આવ્યે ઘા અહીંથી પણ થશે,
કેમ કે હું કોઈ ભગવાન નથી કે માફ કરી દઉં!

આ પણ વાંચો: Baat Nahi Karne Ki Shayari | New बात नहीं करने की शायरी

Gujarati Shayari For Friends

Gujarati Shayari For FriendsDownload Image

જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે નહિ તો દિલની વાત
DP અને સ્ટેટસ બદલાવી બદલાવી ને કહેવી પડેશે!

મિત્ર તારું નામ શું રાખું સ્વપ્ન રાખું તો અધૂરું લાગશે,
દિલ રાખું તો તૂટી જશે, ચાલ શ્વાસ રાખું છું મૃત્યુ સુધી તો સાથ રહેશે!

મિત્ર આ હૈયું જે હળવું છે,
એનું કારણ તારું મળવું છે!

જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા બેસ્ટ છે,
ચમકે નહિ એટલું જ બાકી તો બધા સ્ટાર છે!

ભાંગી પડેલાને એક મિત્ર જ સાચવી શકે છે,
બાકી આ સંબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે!

આ પણ વાંચો: Ishq Shayari In Hindi | लेटेस्ट इश्क़ शायरी हिंदी में

Bewafa Shayari Gujarati

Bewafa Shayari GujaratiDownload Image

મારા પ્રેમ ઉપર બહુ ઘમંડ હતો મને,
એમને દિલ તોડી ને સાબિત કરી દીધું વહેમ હતો મને!

મને છોડવા પાછળ એની કોઈ મજબુરી હશે સાહેબ,
બાકી એ બેવફા હોય એ વાત આ દિલ નહિ માને!

મારું દિલ એટલું મોટું નથી કે હું તને બીજા કોઈ ની સાથે જોઈ શકું,
પણ વાત તારી ખુશી ની હોય તો શોખ થી જા!

આવશે આવશે એ પણ એક દિવસ આવશે,
જ્યારે મારી યાદો થી મને મળવા એ જ દોડી ને આવશે!

એક દિવસ તો એવો જરૂર આવશે કે,
હું એના માટે નહિ પણ એ મારા માટે રડતી હશે!

આ પણ વાંચો: 201+ Self Respect Quotes In Hindi | आत्मसम्मान कोट्स हिंदी में

Maa Shayari Gujarati

Maa Shayari GujaratiDownload Image

જ્યારે મા મારું માથું તેના ખોળામાં રાખે છે,
ત્યારે હું જીવનની તમામ સમસ્યાઓ ભૂલી જાઉં છું!

આખી દુનિયા પણ ટૂંકી પડે હો સાહેબ,
જ્યારે વાત મારી “મા” નાં પ્રેમની આવે!

મા થી મોટું કોઈ નથી કારણ કે,
મા ની મા પણ નાની કહેવાય છે!

મારા નસીબ માં એક પણ દુ:ખ ન હોત,
જો નસીબ લખવાનો હક મારી “મા” ને હોત!

મને બીજા કોઈ સ્વર્ગ વિશેની માહિતી નથી,
કેમકે હું મારી માના ચરણો ને જ સ્વર્ગ માનું છું!

આ પણ વાંચો: Beti Papa Quotes In Hindi | पापा बेटी के रिश्ते पर कोट्स

Bhai Shayari Gujarati

Bhai Shayari GujaratiDownload Image

ભાઈ જ્યારે હેરાન કરે છે ત્યારે ગુસ્સો તો બહુ આવે છે,
જ્યારે નથી હોતો ત્યારે યાદ પણ બહુ આવે છે!

ભાઈ ભલે બીજા માટે ઝીરો હોય,
અન બહેન માટે તો એ હીરો જ હોય!

ભાઈ બહેન ની ભૂલોને માફ કરજો સાહેબ,
કેમ કે બધાના નસીબ માં ભાઈ બહેન નથી હોતા!

ભાગ અને ભાઈ ની પસંદગી માં ભાઈને પસંદ કરજો,
ભાગ તો દુશ્મન પાસે થી પણ મળશે, પણ ભાઈ તો ભાગ્ય થી જ મળે!

દુનિયાની સૌથી મોંઘી ભેટ જો ઉપરવાળા એ મને આપી હોય
તો એ મારો ભાઈ છે અને સાહેબ એ મને જીવથીય વધારે વહાલો છે!

આ પણ વાંચો: 201+ Emotional Sad Shayari | इमोशनल सैड शायरी [2023]

Gujarati Romantic Shayari

Gujarati Romantic ShayariDownload Image

ભાર એવો આપજે કે ઝુકી નાં શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી નાં શકું!

મેકઅપ વગરની તારી એ સુંદરતા મને ગમે છે,
હા તું જેવી છે એવી જ મને ગમે છે!

તારી ખુશું માટે મને હારી જવું ગમે છે,
કારણ કે એવી મારી જીત જ શું કામની જ્યાં તારી “ખુશી” નાં હોય!

બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છું,
હું ક્યા નસીબથી કઈ ખાસ માંગુ છું!

તને પ્રેમ કરવાની મારી આદત નથી,
તું મારી જરૂરીયાત છે, તું મારી ઝીંદગી છે!

આંખ તો એક ભાષા સમજે છે પ્રેમની,
મળે તો છલકે ને ન મળે તો પણ છલકે!

આ પણ વાંચો: DP For Instagram | 201+ New Profile Picture For Instagram

Papa Shayari Gujarati

Papa Shayari GujaratiDownload Image

સપના તો મારા હતા, પણ એને
દિશા આપનાર મારા પિતા હતા!

મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણનો ભાર ઉપાડનાર પિતા હતા!

મુશ્કેલીના સમય માં મારી સાથે ઉભા હતા એ
મારી ભૂલો હતી છતાય મારી માટે લડ્યા હતા!

પિતા લીમડાના પાંદડા જેવા હોય છે,
ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો આપે છે!

જ્યાં આખું વિશ્વ આપણને પાડવા માટે પ્રયત્ન કરે છે,
ત્યાં આપના પિતા આપણને આપણા પગ પર ઉભા કરે છે!

આ પણ વાંચો: 211+ Best Love Failure Quotes with Images 2023

Gujarati Prem Shayari

Gujarati Prem ShayariDownload Image

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલા પાછું ફરવું એ અઘરું છે!

પ્રેમ એ નથી જે એક ભૂલ પર તમારો સાથ છોડી દે,
પરંતુ પ્રેમ એ છે જે તમારી સો ભૂલો ને સુધારી ને ઝીંદગીભાર તમારો સાથ દે!

પ્રેમ તો તારાથી છે અને તારાથી જ રહેશે
એ મારા જીવ, આ જીવનમાં તું મળે કે નાં મળે!

લાગણી હોય ત્યાં ચિંતા હોય છે અને પ્રેમ હોય ત્યાં જીદ હોય છે,
જો આવું હોય તો સંબંધ પ્રેમનો કહેવાય!

પ્રેમ નાં કોઈ પુરાવા નથી હોતા પણ
એનું નામ સંભળાતા તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે!

આ પણ વાંચો: Best Motivation Shayari In Hindi | मोटिवेशनल शायरी हिंदी में

Shayari Gujarati Attitude

Shayari Gujarati AttitudeDownload Image

તોફાન સારું હોય તો નાવ પણ ડૂબી જાય છે,
અને જો અભિમાન જાજુ હોય તો હસ્તીઓ પણ ડૂબી જાય છે!

સાહેબ લોહીમાં ઝુનુન તો આજે પણ ખાનદાની છે,
દુનિયા અમારા શોખની નહિ પણ Attitude ની દીવાની છે!

જે નિરાશાને કદી જોતા નથી તે આશા કદી ખોતા નથી,
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી!

યાદ રાખો, તમારી વર્તમાન પરિસ્થિતિ એ
તમારું અંતિમ મુકામ નથી!

Attitude તો અમારો પણ જોરદાર છે જેને એકવાર ભુલાવી દીધા
એટલે ભુલાવી દીધા પછી એક જ શબ્દ યાદ રાખું છું. “તું કોણ?”

આ પણ વાંચો: Motivational Quotes In Hindi For Students | मोटिवेशनल कोट्स स्टूडेंट्स के लिए

Good Night Shayari Gujarati

Good Night Shayari GujaratiDownload Image

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે ભલભલા ગ્રંથો ને સમાપ્ત કરી નાખે છે! -શુભ રાત્રી

દરેક પલ માં પ્રેમ છે અને દરેક ક્ષણ માં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો ઝીંદગી છે
-ગુડ નાઈટ

હું બસ એટલું જાણું છું કે કોઈ તમને ત્યાં સુધી નાં
હરાવી શકે જ્યાં સુધી તમે ખુદ થી નાં હારી જાઓ!
– શુભ રાત્રી

જે અત્યારે તમને સમય નાં આપી શકતા હોય,
એની પાછળ તમારો સમય નાં બગડતા!
-Good Night

પ્રેમ અને પૈસા એવા વ્યક્તિને જ આપવા,
જેનામાં પાછા આપવાની ત્રેવડ હોય સાહેબ!
-શુભ સવાર!

આ પણ વાંચો: Sad Girl DP, Images For WhatsApp, FB & Instagram

Attitude Gujarati Shayari

Attitude Gujarati ShayariDownload Image

જરાક માથાભારે પણ થવું પડે છે અહીં સાહેબ,
નહિ તો આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે!

સ્વમાન માણસ છું સાહેબ, સંઘર્ષ કરતા
આવડશે પણ સહન કરતા નહિ!

મજા આવે તો વાત કરવાની,
બાકી બ્લોક નું ઓપ્શન આપ્યું જ છે “જરાય ખોટું નહિ લાગે”!

આજના માણસ ને નાં કાયદો પસંદ છે,
નાં વાયદો પસંદ છે બસ માત્ર ને માત્ર ફાયદો પસંદ છે!

કોઈની ઝીંદગી નો પાસવર્ડ બનવું સહેલું છે પણ,
કોઈની ઝીંદગી નું વોલપેપર બનવું ખુબ અઘરું છું!

આ પણ વાંચો: 200+ Best Cute Girl Pic For DP | क्यूट गर्ल्स फोटोस

Birthday Shayari Gujarati

Birthday Shayari GujaratiDownload Image

તમારા ખાસ દિવસની દરેક ક્ષણો માટે તમને
સ્મિત મોકલું છું. જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા!

ફૂલો ની જેમ મહેકતું રહે હંમેશા જીવન તમારું,
ખુશીઓ તમારા કદમ ચૂમે, ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો!
-જન્મ દિવસ ની શુભકામનો

આ દિવસ વારંવાર આવે અને તમારું જીવન
ખુશીઓ ભર્યું રહે એવી શુભકામના સાથે,
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ!

ઈચ્છા રાખો છો તમે જે સુખની એ સુખ તમારા ચરણોમાં આવી જાય,
ઈશ્વર તમને એ બધું વાસ્તવિકતામાં આપી દે જે અત્યારે સુધી તમે સપનામાં જોયું હતું! – Happy Birthday

ભગવાન તમને દુનિયાભર નું સુખ આપે,
જીવનમાં ડગલે ને પગલે પ્રગતિ આપે,
તમારા હોઠ પર સદાય સ્મિત રહે- હપ્પી બર્થડે!

આ પણ વાંચો: 200+ Killer Attitude Quotes For Girls | एटीट्यूड कोट्स गर्ल्स के लिए

Matlabi Shayari Gujarati

Matlabi Shayari GujaratiDownload Image

મારે નથી કોઈ મતલબી દોસ્તોની જરૂર,
નથી કરવી મારે કઈ આવી દોસ્તીને મશહુર!

અત્યારે કોઈને કઈ ફરક નથી પડતો કે તમે એમનો કેટલી રાહ જોવો છો
મૂડ પડે તો વાત થાય નહિ તો આખો દિવસ એમને એમ જાય!

આ તો મતલબી દુનિયા છે સાહેબ,
અહીં લોકો મારા મોઢે મારા અને તમારા મોઢે તમારા છે!

એવા મતલબી લોકોને યાદ કરવાના જ નહિ,
જેમણે છેલ્લે જતા એમની જાત બતાવી દીધી હોય!

કોઈ દુધે ધોયેલા નથી સાહેબ,
બધા ગરજ હોય ત્યારે જ પગે પડે છે!

આ દુનિયા ની વાત અને આ માણસ ની જાત,
જ્યારે જોશો ત્યારે બદલાતી જ દેખાશે!

આ પણ વાંચો: 100+ Best Sad Status In Hindi | सैड स्टेटस हिंदी में

અંત માં:

આશા છે કે તમને અમારા Gujarati Shayari ગમ્યા હશે, અમને કોમેન્ટ કરીને જણાવો. તમારી એક કોમેન્ટ અમને વધુ ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરે છે. અમે તમારી કોમેન્ટ્સ ની  રાહ જોઈશું.

અમને Facebook અને Instagram પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અમારી સાઈટ પર તમને ઘણી બધી Love Shayri, Motivational Quotes, WhatsApp DP, Bewafa Shayari, Dosti Shayari, Life Quotes, Status, Birthday Wishes અને ઘણી બધી નવી વસ્તુઓ મળશે.

Gujarati Shayari તમારા મિત્રો અને પ્રિયજનો સાથે જરૂર શેર કરો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *