Love Shayari Gujarati: Welcome to Hindishayarisites.com. Today we are sharing the latest and most extensive collection of Love Shayari Gujarati with images.
શું તમે Love Shayari Gujarati શોધી રહ્યા છો? જો હા તો તમે સાચી જગ્યા પર આવ્યા છો. અહીં અમે તમારા માટે લાવ્યા છીએ Love Shayari Gujarati નો ખજાનો જે તમને તમારા પ્રેમ ની અભિવ્યક્તિ કરવા માં મદદરૂપ થશે.
આ પણ વાંચો: 151+ Dard Bhari Shayari in Hindi | दर्द भरी शायरी
પ્રેમ ને વ્યક્ત કરવા માટે સાચા શબ્દો ની પસંદગી કરાવી ખુબ જ જરૂરી હોય છે જે એકદમ સરળ અને દિલ સુધી પહોચે એવા હોવા જોઈએ. અહીં અને એવા Love Shayari Gujarati કલેક્શન લાવ્યા છીએ!
Love Shayari Gujarati ને તમારા પ્રેમી, પ્રેમિકા સાથે જરૂર શેર કરજો અમને વિશ્વાસ છે કે તમે તમારા પ્રેમ ને વધુ ગાઢ બનાવી શકશો. તમારો કોઈ પણ પ્રશ્ન કે અભિપ્રાય હોય તો અમને અહીં લખીને મોકલી શકો છો!
આશા છે કે આપણે અમારી આ Love Shayari Gujarati પસંદ આવશે. અમારી સાથે જોડવા બદલ અપનો ખુબ ખુબ આભાર. આપણો દિવસ શુભ રહે. જય દ્વારકાધીશ!
આ પણ વાંચો: Best 100+ Waqt Shayari In Hindi | वक्त पर शायरी
Love Shayari Gujarati
ભાર એવો આપજે કે ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી નાં શકું!
તને પ્રેમ કરવાની મારી આદત નથી,
તું મારી જરૂરીયાત છે તું જ મારી ઝીંદગી છે!
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલું પાછું ફરવું એ અઘરુ છે!
મેકપ વગરની તારી એ સુંદરતા મને ગમે છે,
હા તું જેવી છે એવી જ મને ગમે છે!
બસ તારા નામની રેખા હાથોમાં રાખું છું,
હું ક્યા નસીબથી કઈ ખાસ માંગુ છું!
આ પણ વાંચો: 301+ Best Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી
Diku Love Shayari Gujarati
જાન થી પણ વધુ ચાહું છું તને, દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને,
જો કોઈ પ્રેમની હદ હોય તો એ હદ થી પણ વધુ ચાહું છું તને!
મારા નસીબ માં બીજું કઈ હોય કે નાં હોય પણ,
તારો સાથ મારે ઝીંદગીભર જોઈએ છીએ!
પ્રેમની એક હકીકત છે, જે વધારે ઝગડે છે એ
એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે!
કોણે કીધું મોટી ગાડીઓ નાં સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી ઝીંદગી પણ મજેદાર હોય છે!
પ્રેમ નાં કોઈ પુરાવા નથી હોતા પણ,
એનું નામ સંભળાતા તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે!
આ પણ વાંચો: 230+ Suvichar Gujarati | બેસ્ટ ગુજરાતી સુવિચાર
Instagram Gujarati Love Shayari
એક સામટો નાં આપી શકે તો કઈ નહિ,
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે!
સાચો પ્રેમ તો એ કહેવાય કે લાઈફ માં ઓપ્શન ભલે ગમે એટલા હોય,
પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિની હોવી જોઈએ!
બધું જ ખોઈ દેવાની હિંમત છે મારામાં,
બસ એક તારા માટે અને તારા સિવાય!
કોઈ ને ગમવા માટે તન ની સુંદરતા જરૂરી હોઈ શકે પણ,
“ગમતા રહેવા” માટે તો મન ની સુંદરતા જ જોઈએ!
ઝીંદગી તમે મારી બની જાવ ઈશ્વરથી બસ એ જ હું માંગુ,
જીવવાનું કારણ બની જાવ બસ એ જ દુઆ માંગુ!
આ પણ વાંચો: 89+ Mood Off Shayari In Hindi | मूड ऑफ़ स्टेटस
Kiss Gujarati Shayari Love Romantic
મારી બધી પ્રોબ્લેમ નું એક જ સોલ્યુશન છે,
અને એ છે તારી મીઠી Kiss!
બોલ કેવી રીતે માનીશ તું,
Kiss કરું કે Hug થી જ ચાલશે!
રાખી લે ને મને તારી પાસે,
બીજે ક્યાય મારું આ દિલ નથી લાગતું!
તમે હતા અને તમે છો, અને હંમેશા તમે જ રહેશો,
મારી આ ઝીંદગી માં!
હમસફર જો ઈજ્જત અને પ્રેમ કરવા વાળો હોય તો
એની સામે લાખો કરોડોની દોલત પણ ઝાંખી પડે!
આ પણ વાંચો: 200+ Girlfriend Ke Liye Shayari | गर्ल फ्रेंड के लिए शायरी
Good Morning Shayari Gujarati Love
તારો ચાંદ જેવો ચહેરો બહાર કાઢ પથારીમાંથી,
આજની સવારને તને જોવાની ઝંખના છે!
તમારી આંખોને જગાડી દીધી છે અમે,
સવારની અમારી ફરજ બજાવી છે અમે!
વ્યક્તિને સમજવા દર વખતે ભાષાની જરૂર નથી હોતી,
એનું વર્તન પણ ઘણુબધું કહી દેતું હોય છે!
પોતાની જાત પર ભરોસો કરવા વાળા
ક્યારેય નસીબના મોહતાજ નથી હોતા!
ઉમર ભલે ગમે તેટલી વીતી જાય,
પણ સ્વભાવ અને પ્રભાવ માં ફર્ક નાં પડવો જોઈએ!
આ પણ વાંચો: 100+ Heart Touching Emotional Sad Shayari | सेड शायरी हिंदी में
Gujarati Love Shayari 2 Line
પ્રેમ થી આપું છું હૈયું,
ગમે તો રાખ નહીતર રમીને પાછું આપ!
મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બધું ઝાંખું દેખાય છે!
કરીએ પ્રીત અનોખી કે સાંજ પણ શરમાઈ,
હું હોઉં સુરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય!
સાચો પ્રેમ ક્યારે બદલાતો નથી,
અને સાચો પ્રેમી ક્યારે સાથ છોડતો નથી!
ગરીબના ઉધાર જેવો હોય છે પ્રેમ,
એકવાર વ્યાજ ચઢ્યા પછી ઉતરતો નથી!
આ પણ વાંચો: 100+ Beautiful Good Morning Flowers Images, HD Picture
Love Shayari Gujarati Text
પ્રેમ એ નથી જે એક ભૂલ પર તમારો સાથ છોડી દે, પરંતુ પ્રેમ એ છે
જે તમારી સો ભૂલોને સુધારીને ઝીંદગીભર તમારો સાથ દે!
તારી મરજી યાર જ્યારે મન થાય વાત કરજે,
અને મન નાં થાય તો નાં કરીશ, બસ હંમેશા ખુશ રહેજે કેમ કે,
તારી ખુશી માં જ મારી ખુશી છે!
તમારી સુંદરતા કદાચ આકર્ષણ નું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું કારણ બની શકે છે!
ભરી મહેફિલ માં પાછું વાળીને હસતી ગઈ,
તમે મને ગમો છો એવી નજરોથી કહેતી ગઈ!
હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું!
આ પણ વાંચો: 200+ Instagram Post Shayari | इन्स्टाग्राम पोस्ट शायरी
Love Propose Shayari Gujarati
આજ સુધી જે બોલતા ન આવડ્યું આજે તે બધું તારી સમક્ષ રજુ કરીશ,
નહિ જીવી શકું તારા સિવાય બસ એટલું જ તને હું કહીશ!
મારી સાથે થોડા ડગલાં ચાલ, હું તમને આખી વાર્તા કહીશ,
જે તમને નજરે ખબર ન હતી, હું એ લાગણીઓ ને શબ્દો માં તમારી સામે મુકીશ!
દરિયા નો કિનારા સાથે આકાશ નાં વાદળો સાથે,
જમીન નો માટી સાથે તેવો જ અતુટ સંબંધ છે મારો ફક્ત તારી સાથે!
આપણો સંબંધ અધિક ગાઢો બને તે માટે હું હંમેશા પ્રયત્ન કરીશ,
તને મારી પાસે થી હંમેશા સાથ મળશે!
જ્યારે આપણી મુલાકાત થશે ત્યારે એક પ્રોમિસ તારી પાસે થી
જોઈએ છીએ, આ જન્મે નહિ પણ દરેક જન્મમાં તું જ મને જોઈએ છે!
આ પણ વાંચો: Best Attitude Shayari For Girls | गर्ल के लिए Attitude शायरी
Romantic Love Shayari Gujarati
તું પકડી લે જે હાથ મારો દુનિયાની સામે,
હું તારા જીવનમાં ખુશીઓ ની બહાર લાવી દઈશ!
મારી શાયરી વાંચી ને જો તમને કોઈની યાદ આવે,
તો સમજી લેજો કે એ જ તમારો સાચો પ્રેમ છે!
ક્યારેક ક્યારેક એવા મસ્ત મજાના સપના આવતા હોય છે કે,
મન થાય ઝીંદગીભર બસ સુતા જ રહીએ!
તું સુંદર છે માટે પ્રેમ નથી કરતો તને,
તારું દિલ સુંદર છે માટે પ્રેમ કરું છું તને!
મને ખબર છે તું મારી કેટલી ચિંતા કરે છે,
એટલે જ તો હું તને આટલો પ્રેમ કરું છું!
આ પણ વાંચો: Badmashi Shayari Status In Hindi | बदमाशी शायरी
Best Love Shayari In Gujarati
આ રાત ખુબ જ મતલબી થઇ રહી છે,
જુવો ને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે!
તારી ખૂબીઓના હિસાબમાં દરેક વાર મારાથી ભૂલ થઇ જાય છે,
જેટલી વાર ગણવા બેસું હું, એટલી વાર એક ખૂબી વધી જાય છે!
ચૈન આપીને આ હોઠો ને ચાલો નયનોથી વાત કરીએ,
બેનામ એવા બંધન ને શું પ્રેમનું નામ આપીએ?
મારા પ્રેમના ઈઝહાર માં ફક્ત એટલું કહેવા માંગુ છું,
કે જાનું મારી રોજ સવારની ચા ફક્ત તારી સાથે પીવા માંગુ છું!
કોશિશ કરું જો હું તારાથી દિલ લગાવવાની તો શું મળી શકે?
સજા મને તારો પ્રેમી બની જવાની!
આ પણ વાંચો: 101+ Gujarati Motivational Quotes With Images
Good Night Shayari Gujarati Love
તમે યાદનાં આવો એવી એકપણ સવાર નથી બની,
હું તમને ભૂલીને સુઈ જાઉં, એવી કોઈ રાત નથી બની!
પ્રેમ એટલે આપણ ને ગમતું પાત્ર જ્યારે વાત કરતુ હોય,
ત્યારે એને સાંભળવા ને બદલે એની આંખોમાં જોયા કરવું!
સમુદ્ર માં ઉઠતી લહેરોની કોઈ સંખ્યા નથી હોતી,
આકાશ માં ચમકતા તારની કોઈ સંખ્યા નથી હોતી,
પ્રેમ તો દિલથી અનુભવાય એવો અહેસાસ છે,
કારણ કે એની કોઈ વ્યાખ્યા નથી હોતી!
સ્નેહના સંબંધ માં સ્વાર્થ નથી હોતા,
માંગો પડે તે પ્રેમ નથી હોતા,
કિસ્મત કરાવે છે ખેલ કઠપૂતળી નાં,
બાકી ઝીંદગી નાં રંગમંચ પર કોઈ કલાકાર નબળા નથી હોતા!
ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે,
સંબંધે સંબંધે થોડો ફરક મળશે,
નીભાવશો સંબંધ સ્નેહથી તો ક્યાંક લક્ષ્મણ તો ક્યાંક સુદામા મળશે!
આ પણ વાંચો: Baat Nahi Karne Ki Shayari | New बात नहीं करने की शायरी
Sad Love Shayari Gujarati
લોકો કહે છે સમજો તો ખામોશી પણ ઘણું કહે છે,
હું વર્ષો થી ખામોશ છું અને એ આજ સુધી બેખબર છે!
આંજે પણ રોજ એ યાદ કરતી હશે,
મન માંથી બસ આ વહેમ જતો નથી!
ડાબા હાથે કરી દઈશું મેં તો દિલ નું દાન,
કારણ કે જમાના હાથની લકીરો માં નહતું પ્રેમનું સ્થાન!
ડર એ નથી કે કોઈ રિસાઈને ચાલ્યું જાય છે,
ડર તો એનો છે કે લોકો હસતા હસતા બોલવાનું બંધ કરી નાખે છે!
દિલ તૂટ્યું ને ટુકડા થયા, ટુકડા એ કરી ફરિયાદ,
જમાના એ વગાડી તાલી, અને કહ્યું વાહ ગઝલ છે કાબિલ એ દાદ!
આ પણ વાંચો: Ishq Shayari In Hindi | लेटेस्ट इश्क़ शायरी हिंदी में
Shayari For Love In Gujarati
એક વાત કહું, “રમકડું છું હું તારા હાથ નું”
નારાજ તું થાય છે અને તૂટી હું જાઉં છું!
એક સ્ત્રી તમારા પ્રેમ માં ત્યારે જ પડે છે જ્યારે
એને વિશ્વાસ હોય કે તમે મને માં અને રક્ષણ બંને આપશો!
મળ્યા છો કૈક એ રીતે જાણે પૂરી થઇ મન્નત છે,
જ્યારથી આવ્યા છો ઝીંદગી માં ઝીંદગી જાણે જન્નત થઇ!
ઝીંદગીભર સાથ નહિ આપો તો ચાલશે,
પણ એટલી યાદ આપી જજો કે આ ઝીંદગી નીકળી જાય!
તારા પ્રેમ એ કઈક એ રીતે શણગારી છે મને,
અરીસો પણ કહે છે “મારી શું જરૂરત છે તને”
આ પણ વાંચો: 201+ Self Respect Quotes In Hindi | आत्मसम्मान कोट्स हिंदी में
Shayari Gujarati Love Romantic
મનપસંદ વ્યક્તિ સાથે થતી થોડી વાતચીત
આખો દિવસ ખુશ રહેવા માટે કાફી હોય છે!
જીવનમાં એવા વ્યક્તિને ક્યારેય નાં ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય!
તારી ખુશી માટે મનને હારી જવું ગમે છે કારણ કે,
એવી મારી જીત શું કામની જ્યાં તારી ખુશી નાં હોય!
શું કહું તમને કે મારો મેહબૂબ કેવો છે,
એ નથી ચાંદ જેવો, ખુદ ચાંદ એના જેવો છે!
તું રાખી લે મને ખુદની પાસે કૈદ કરીને,
કાશ મુજથી કોઈ એવો અપરાધ થઇ જાય!
આ પણ વાંચો: 201+ Emotional Sad Shayari | इमोशनल सैड शायरी [2023]
Shayari In Gujarati Love
હું ભગવાન પાસે એક જ દુઆ કરું છું કે,
જે મારી પાસે છે એને મારી પાસે જ રાખજે!
લાગણી હોય ત્યાં ચિંતા હોય છે અને પ્રેમ હોય ત્યાં જીદ હોય છે,
જો આવું હોય તો સંબંધ પ્રેમનો કહેવાય!
પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો!
પ્રેમતો તારા થી છે અને તારા થી જ રહેશે એ મારા જીવ,
આ જીવન માં તું મળે કે નાં મળે!
તું જ્યારે પણ મારા પર ગુસ્સો કરે છે,
મને તારા પર ઢગલો પ્રેમ આવી જાય છે!
આ પણ વાંચો: 200+ Best Cute Girl Pic For DP | क्यूट गर्ल्स फोटोस
True Love Shayari Gujarati
હું ઝાંઝર નો ઝનકાર સંભાળવા આતુર હતો,
અને એને આદત હતી ધીમે પગલે ચાલવાની!
પ્રેમ કરે તેને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ તો કહે છે,
પણ કોણ છે એવું જે આ પાપ નથી કરતુ!
ભરી મહેફિલ માં પાછુ વાળીને હસતી ગઈ,
તમે ગમો છો એવું નજરોથી કહેતી ગઈ!
ક્યારેક સમય મળે તો પાછળ ફરીને પણ જોઈ લેજો,
હજુ પણ એ નજરોથી “ઘાયલ” બનવાની ઈચ્છા અધુરી છે!
હાલત ખરેખર શું હશે? સમજી શકાય છે,
ઘાયલ હદયથી જે હદય ઘાયલ થતા હશે!
આ પણ વાંચો: Whatsapp DP Images, Photo, Picture of 2023
અંત માં:
આશા છે કે તમને અમારા Love Shayari Gujarati ગમ્યા હશે, અમને કોમેન્ટ કરીને જણાવો. તમારી એક કોમેન્ટ અમને વધુ ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરે છે. અમે તમારી કોમેન્ટ્સ ની રાહ જોઈશું.
અમને Facebook અને Instagram પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અમારી સાઈટ પર તમને ઘણી બધી Love Shayri, Motivational Quotes, WhatsApp DP, Bewafa Shayari, Dosti Shayari, Life Quotes, Status, Birthday Wishes અને ઘણી બધી નવી વસ્તુઓ મળશે.
Love Shayari Gujarati તમારા મિત્રો અને પ્રિયજનો સાથે જરૂર શેર કરો!