Gujarati Quotes: કેમ છો મિત્રો? આશા કરીએ છીએ કે તમે બધા એકદમ મજામાં અને સ્વસ્થ હશો. મિત્રો, સૌથી પહેલા અમારી સાઈટ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ Best Gujarati Quotes with Images!
મિત્રો, જ્યારે આપણે કોઈ વાત ને સરળતા થી અને સીધી રીતે કહેવી હોય ત્યારે કોટસ નો ઉપયોગ કરીએ છીએ. કોટસ દ્વારા કહેવામાં આવેલી વાત સરળતા થી સામે વાળા વ્યક્તિ ને પહોચી જાય છે.
આ પણ વાંચો: 166+ Love Shayari Gujarati | ગુજરાતી પ્રેમની શાયરી
Gujarati Quotes ની મદદ થી તમે કોઈ ને મોટીવેટ કરી શકો છો ,કોઈ ને પ્રેમ નો ઈકરાર કરી શકો છો, કોઈ ને નફરત નો મેસેજ મોકલી શકો છો, કોઈ ને સંબંધ નું મહત્વ સમજાવી શકો છો.
આશા કરીએ છીએ કે તમને Gujarati Quotes જરૂર પસંદ આવશે. તમારા મિત્રો અને ફેમેલી સાથે શેયર કરવાનું ભૂલતા નહિ. તમારી પાસે કોઈ સવાલ કે અભિપ્રાય હોય તો અમને અહીં મીકલી શકો છો.
Gujarati Quotes વાંચવાનો આનંદ લો. તમારો દિવસ શુભ રહે. જય દ્વારકાધીશ!
આ પણ વાંચો: 301+ Best Gujarati Shayari | બેસ્ટ ગુજરાતી શાયરી
Gujarati Quotes
સહન કરતા શીખી જશો તો તમે સુદામા બની જશો,
ને જો સુદામા બની ગયા તો કૃષ્ણ ને પણ તમારા પગ ધોવા પડે!
મિત્ર, પુસ્તક, રસ્તો અને વિચાર યોગ્ય નાં હોય
તો ભટકાવી દે છે અને યોગ્ય હોય તો જીવન બનાવી દે છે!
જિંદગી ની લડાઈ આપણે જાતે જ લડાવી પડશે,
કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે સહકાર નહિ!
માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે!
જો વ્યક્તિનાં ઈરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલી નો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે!
આ પણ વાંચો: 230+ Suvichar Gujarati | બેસ્ટ ગુજરાતી સુવિચાર
Love Quotes In Gujarati
કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે!
આ રાત ખુબ જ મતલબી થઇ રહી છે,
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે!
નથી કોઈ કારણ છતાં વરસી જાઉં છું,
તને જોઉં છું ને હું થોડો બહેકી જાઉં છું!
શબ્દો થી કહેવાય તો જ સમજાય છે પ્રેમ,
આજે લાગણીઓ ને ક્યા કોઈ સમજે છે!
એક સામટો નાં આપી શકો તો કઈ નહિ,
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે!
આ પણ વાંચો: 101+ Gujarati Motivational Quotes With Images
Motivational Quotes In Gujarati
ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહિ ચાલે,
ધારી લઈ એ એના કરતા પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે!
મહેનત એવી કરવી કે હારો તો પણ,
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય!
પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ નાં કરો,
મેહનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બીજાને બતાવશે!
સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,
માટે આની ઉપર ક્યારેય અહંકાર નાં કરવો!
જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે,
બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે!
આ પણ વાંચો: Diku Love Shayari Gujarati | Love Sayri Gujrati
Trust Gujarati Quotes
જે તમને સમજે છે એમને તમારી ચોખવટ ની જરૂર નથી,
જે તમને નથી સમજતા એની પાસે ચોખવટ કરવાનો શું મતલબ?
કોઈ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો કેમ કે,
એ આપણ ને શીખવે છે કે વિશ્વાસ સમજી વિચારી ને કરવો!
સ્વાર્થી વ્યક્તિની સમજ તેની નજીક આવ્યા પછી થાય છે,
અને નિસ્વાર્થ વ્યક્તિની સમજ તેને ગુમાવ્યા પછી થાય છે!
સુખ કમાવી ને લાવ્યા દરવાજા માંથી ન પડી ખબર,
કે ઉંમર ક્યારે નીકળી ગઈ બારી માંથી!
જરૂરી નથી કે હંમેશા ખરાબ કર્મના લીધે જ દુઃખ આવે,
ઘણી વાર વધુ સારા થવાની પણ માણસે કિંમત ચૂકવવી પડે છે!
આ પણ વાંચો: 100+ Best Dosti Shayari Gujarati | Best Friend Shayari Gujarati
Life Quotes In Gujarati
નિસ્વાર્થ કર્મ કરતા રહો, જે પણ થશે,
સારું જ થશે, લેટ ભલે થાય પણ લેટેસ્ટ થશે!
અતિરેક ક્યારેય સારી નથી હોતી
ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે!
રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે,
આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે!
શબ્દો પાસે અર્થ જરૂર હોય છે,
પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે!
જો મહેનત કર્યા પછી પણ સપના પુરા નાં થાય તો,
રસ્તો બદલો, સિધ્ધાંત નહિ કેમ કે,
વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે મૂળ નહિ!
આ પણ વાંચો: 100+ Good Morning Quotes in Gujarati | શુભ સવાર ગુજરાતી કોટસ
Meaningful Gujarati Quotes On Life
સતત બોલતું વ્યક્તિ અચાનક ચુપ થઇ જાય ત્યારે સમજવું કે,
શબ્દો ની ખોટ નહિ પણ લાગણી ની ખોટ આવી છે!
વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ,
કડવું બોલનાર નું “મધ” વેચાતું નથી,
અને મીઠું બોલનાર નાં “મરચા” વેચાઈ જાય છે!
બે કિનારા નહિ મળે કહી ને બધા બેસી રહ્યા,
કોઈ પણ કહેતું નથી કે ચાલ, સેતુ બાંધીએ!
માણસ એટલો ઊંડો છે કે ડૂબકી મારો તો પણ ના મળે પણ,
જો તેની પાસે કોઈક અપેક્ષા રાખો તો તરત જ એનું તળિયું મળી જાય!
“મારું” અને “તારું” કરનાર લોકો અસ્તિત્વ હારી ગયા અને,
“જતું” કરનાર લોકો જ દુનિયા જીતી ગયા!
આ પણ વાંચો: Best Gujarati Shayari Sad | સેડ ગુજરાતી શાયરી
Positive Motivational Quotes In Gujarati
ગજબ ની છે ઝીંદગી ની રીત સાહેબ,
કામ આપણું સમસ્યા પણ આપણી પણ રસ બીજા લે છે!
દરેક સવાર તમને બે વિકલ્પ આપે છે,
એક સુતા રહો અને સપના જોતા રહો,
બીજા જાગો અને એ સપના પુરા કરો!
પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે,
અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે!
સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે,
આપણે યાદ નથી રાખવું પડતું કોને શું કહ્યું હતું!
કોઈ વ્યક્તિના તમને ખુશ રાખવા માટેના પ્રયાસની કદર
સમયસર કરી લેવી, સમય વીતી ગયા બાદ વ્યક્તિ ગુમાવી
દેશો અથવા તો સંબંધ!
આ પણ વાંચો: Best Positive Motivational Quotes in Gujarati | મોટીવેશન કોટસ
Friendship Quotes In Gujarati
ઝીંદગી માં એક મિત્ર તો એવો હોવો જોઈએ,
જે હાલ પૂછે તો કોઈ સંકોચ વગર તમે એને સત્ય કહી શકો!
લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં,
શબ્દ સમજે એ સગા મન સમજે એ મિત્ર!
વરસાદના છાંટા શીખવે છે કે ઝીંદગી ની
સૌથી અદભુત ક્ષણો પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે!
જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી
શકતા ત્યારે સમય આપણા વચ્ચે થી સંબધ કાઢી નાખે છે!
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે નહિ તો દિલની વાત
ડીપી અને સ્ટેટસ બદલાવી બદલાવી ને કહેવી પડે!
આ પણ વાંચો: Attitude Status in Hindi | 1000+ ऐटिटूड स्टेटस हिंदी में
Emotional Love Quotes In Gujarati
ભાર એવો આપજે કે ઝુકી નાં શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી નાં શકું!
પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઊંઘ આવતી હોય છતાં,
પણ આંખોમાં પાણી છાંટી ને વાતો કરી હોય!
જ્યારે કોઈ વ્યક્તિ તમને સાચા દિલથી સાચવે ને ત્યારે
એ વ્યક્તિ સાથે રહેવાની મજા જ કઈક અલગ હોય છે!
ઝીંદગી તમે મારી બની જાવ, ઈશ્વર થી બસ એ જ હું માંગુ,
જીવવાનું કારણ બની જાય બસ એ જ હું દુઆ માંગુ!
કોઈને ગમવા માટે તન ની સુંદરતા જરૂરી હોઈ શકે પણ,
“ગમતા રહેવા” માટે તો મન ની સુંદરતા જ જોઈએ સાહેબ!
આ પણ વાંચો: 289+ Emotional Heart Touching Shayari | दिल छू लेने वाली शायरी
Morning Quotes In Gujarati
એ જીવનને પ્રેમ કરો જેમાં તમે જીવી રહ્યા છો,
અને એ જીવન ને જીવો જેને તમે પ્રેમ કરો છો!
-સુપ્રભાત
કબુલ કરવાની હિંમત ને સુધારી લેવાની દાનત હોય,
તો ભૂલમાંથી પણ ઘણુબધું શીખી શકાય છે!
-ગૂડ મોર્નિંગ
બસ મન મોટું રાખજો સાહેબ,
મકાન મોટું નહિ હોય તો પણ ચાલશે!
-સુપ્રભાત
આપણા કારણે કોઈની આંખમાં આવતા આંસુ
એ આપણા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે!
-શુભ પ્રભાત!
સમયની પાસે એટલો સમય નથી હોતો,
કે સમય તમને બીજી વાર સમય આપી શકે!
-ગૂડ મોર્નિંગ!
આ પણ વાંચો: 151+ Dard Bhari Shayari in Hindi | दर्द भरी शायरी
Positive Good Morning Quotes In Gujarati
વિશ્વાસને નિસ્વાર્થ પણે નિભાવતા આવડવું જોઈએ બાકી,
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે!
-ગૂડ મોર્નિંગ
સમય ને આસાન નહિ, ફક્ત જાતને મજબુત બનાવવાની જરૂર છે,
યોગ્ય સમય ક્યારેય આવતો નથી, ફક્ત સમયને યોગ્ય બનાવવો પડે છે!
-સુપ્રભાત!
ઝીંદગી નો આખો પ્રોગ્રામ અગાઉ થી જ સેટ થઇ ગયો છે,
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે!
-શુભ સવાર
દરરોજ સુપ્રભાત કરવાનો એક જ આશય છે કે મુલાકાત ગમે ત્યારે
થાય તમારી સાથે નો જોડાવ દરરોજ અનુભવાતો રહે!
-શુભ સવાર!
જ્યાં સુધી લુંટાતા રહ્યા ત્યાં સુધી સારા રહ્યા,
જેવું થોડું પોતાના વિષે વિચાર્યું તો લોકો મતલબી કહવા લાગ્યા!
-શુભ સવાર!
આ પણ વાંચો: 205+ Success Motivational Shayari In Hindi | मोटिवेशनल शायरी हिंदी में
Hard Work Quotes In Gujarati
મહેનત અને લગન હોય તો મંઝીલ સુધી
પહોચતા તમને કોઈ રોકી નહિ શકે!
મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું!
ખુદની ઓળખાણ બનાવવા માં જે મજા છે,
એ બીજાનો પડછાયો બનાવામાં નથી!
યાદ રાખો અપમાન નો બદલો લડાઈ થી ની પણ,
સામે વાળી વ્યક્તિ કરતા વધારે સફળ થઈને બતાઓ!
પસંદગી હંમેશા એવી યાક્તિની કરવી,
જે કોઈ પણ પરિસ્થિતિ માં તમારો સાથ ના છોડે!
આ પણ વાંચો: 251+ Attitude Status For Boys | बोइस एटीट्यूड स्टेट्स
Motivational Quotes Gujarati
જેઓ તેમના પગલાઓની ક્ષમતા માં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે!
જે મિનીટ જાય છે એ પાછી નથી આવતી,
એ જાણવા છતાયે આપણે કેટલી બધી મીનીટો બરબાદ કરીએ છીએ!
જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય,
એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે!
ઇચ્છાઓ ભલે ને નાની હોય કે મોટી,
પરંતુ તેને પરિપૂર્ણ કરવા માટે દિલ જીદ્દી હોવું જોઈએ!
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ,
ત્યાં પહોચશો એટલે આગળનું પણ દેખાશે!
આ પણ વાંચો: 89+ Mood Off Shayari In Hindi | मूड ऑफ़ स्टेटस
Self Respect Life Quotes In Gujarati
અમુકવાર કોઈ થી દુર જતા રહેવું એ
ઈગો નથી હોતો, પણ સેલ્ફ રીસ્પેક્ટ હોય છે!
બહુ નમશો તો કોઈ ગણકારશે નહિ,
ભલે સાચા હો તમે છતાં કોઈ સ્વીકારશે નહિ!
દુનિયાની વફાદારીની આશા ન રાખો જ્યારે દુઆ
કબુલ નથી થતી તો લોકો ભગવાન ને પણ બદલી દે છે!
આત્મસન્માન એવું હોવું જોઈએ, કોઈની મદદ કરતી વખતે
હંમેશા આગળ રહેવું, અને મદદ માંગતી વખતે હમેશા પાછળ!
પોતાની જાતને ક્યારેય પણ કમજોર નાં સમજવી કેમ કે
જવાબદારી હંમેશા મહેનતી માણસના નસીબ માં જ હોય છે!
આ પણ વાંચો: 200+ Girlfriend Ke Liye Shayari | गर्ल फ्रेंड के लिए शायरी
Good Morning Gujarati Quotes
મોટો નિર્ણય લેતી વખતે ડર લગાવો એ કઈ ખોટું નથી,
પરંતુ ડરનો કારણે નિર્ણય જ નાં કરવો એ ખોટું છે!
-ગૂડ મોર્નિંગ
જે સંબંધ દિલ થી હોય એ જ આગળ વધે છે,
બાકી આંખોની પસંદ તો રોજ બદલાય છે!
-સુપ્રભાત
સારું કામ અને સારી ભાષા ફિક્સ ડીપોઝીટ સમાન છે,
સમય જતા મુડીને સાથે વ્યાજ પણ આપી જાય છે!
-ગૂડ મોર્નિંગ
જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઈ શકે,
તેનાથી વધારે ભાગ્યશાળી દુનિયા માં બીજો કોઈ નથી!
-શુભ સવાર
જે માણસ બીજાના મોઢા પર ખુશી જોઇને ખુશ થતો હોય ને
ઉપરવાળો એના મોઢા પર ક્યારેય પણ ખુશી ઓછી થવા દેતો નથી!
-સુપ્રભાત
આ પણ વાંચો: 101+ Gujarati Motivational Quotes With Images
Relationship Love Quotes In Gujarati
સપનામાં પણ વિચાર્યું નહતું કે આટલો પ્રેમ થશે
તારીસાથે, પણ પ્રેમ કઈ પૂછીને થોડો થાય છે!
આદત ક્યારે આટલી મહોબ્બત વધી ગઈ ખબર ન રહી,
દરેક વસ્તુ થી વધારે તારી આદત લાગી ગઈ!
સવાલ તો એને જોઈએ જે સવાલ પૂછે,
મેં તો તમારી મંજુરી માંગી છે!
ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે,
અમે મળ્યા જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા!
મારે તો બસ ચટપટી ભરી સ્નેહની તરસ છે,
તું ધોધમાર નહિ તો ઝરમર તો વરસ!
આ પણ વાંચો: 201+ Self Respect Quotes In Hindi | आत्मसम्मान कोट्स हिंदी में
Attitude Quotes In Gujarati
વટ તો એવો હોવો જોઈએ સાહેબ કે,
દુશ્મન પણ કહે કે કાશ અમે પણ આના દોસ્ત હોત!
સમય આવે ત્યારે બતાવી દઈશું
ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે!
ઔકાત માં રહેજો સાહેબ,
કેમ કે સમયને બદલાતા સમય નથી લાગતો!
સંસ્કાર નમવાનું જરૂર શીખવે છે,
પણ કોઈના અભિમાન સામે નહિ!
મનાવવું બહુ જ સહેલું છે બસ,
વ્યક્તિ રીસાયેલો હોવો જોઈએ, બદલાયેલો નહિ!
આ પણ વાંચો: 200+ Instagram Post Shayari | इन्स्टाग्राम पोस्ट शायरी
Best Gujarati Quotes
ટીકા કરો તો વ્યક્તિ તૂટી જાય પરંતુ
કોઈને ટેકો કરો તો વ્યક્તિ ટકી જાય છે!
જે ભૂલમાંથી આપણે કઈ શીખતા નથી,
એ જ આપણા જીવનની સૌથી મોટી ભૂલ હોય છે!
તમારી ખુશી માં એ લોકો હાજર રહેશે જે તમને ગમે છે,
પરંતુ તમારા દુઃખ માં એ હાજર રહેશે જેને તમે ગમો છો!
કુદરત નો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર
જો દિલ થી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે!
બધું યાદ રાખવું એ આજકાલ સજા છે,
ખરેખર તો ભૂલી જવા માં જ મજા છે!
આ પણ વાંચો: Motivational Quotes In Hindi For Students | मोटिवेशनल कोट्स स्टूडेंट्स के लिए
Family Quotes In Gujarati
ધન કમાવવું મોટી વાત નથી પરંતુ,
પરિવાર સાથે ખુશ રહેવું ખુબ જ મોટી વાત છે!
એક પરિવાર તે ઝાડ ની જેમ હોય છે જે આકરા તાપમાં
આપણ ને છાયો આપે છે. દરેક સ્થિતિ માં પરિવાર નું સન્માન કરવું જોઈએ!
પરિવાર અને પેટની ભૂખ માણસ ને ઝુકાવે છે,
બાકી સ્વાભિમાન તો સુદામા નું પણ ક્યા ઓછું હતું!
પરિવાર નામનો ભલે કોઈ વાર નથી,
પણ તેના વિના શક્ય એકેય તહેવાર નથી!
જે પોતાના માટે જ જીવે છે એ ક્યારેય જવાબદારી માથે નથી લેતા,
અને જે જવાબદારી માથે લે છે એ કદી પોતાના માટે નથી જીવતા!
આ પણ વાંચો: Sad Girl DP, Images For WhatsApp, FB & Instagram
અંત માં:
આશા છે કે તમને અમારા Gujarati Quotes ગમ્યા હશે, અમને કોમેન્ટ કરીને જણાવો. તમારી એક કોમેન્ટ અમને વધુ ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરે છે. અમે તમારી કોમેન્ટ્સ ની રાહ જોઈશું.
અમને Facebook અને Instagram પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અમારી સાઈટ પર તમને ઘણી બધી Love Shayri, Motivational Quotes, WhatsApp DP, Bewafa Shayari, Dosti Shayari, Life Quotes, Status, Birthday Wishes અને ઘણી બધી નવી વસ્તુઓ મળશે.
Gujarati Quotes તમારા મિત્રો અને પ્રિયજનો સાથે જરૂર શેર કરો!