Suvichar Gujarati: શું તમે Gujarati Suvichar શોધી રહ્યા છો? તો તમે બિલકુલ સાચી જગ્યા પર આવ્યા છો. આજે અહીં અમે તમારા માટે લઇ ને આવ્યા છીએ Suvichar Gujarati નો ખજાનો.
સુવિચાર એટલે “સારા વિચારો”. કહેવાય છે કે આપણે જેવું વિચારીશું એવા બની શું. જો સારું વિચારીશું તો સારા બનીશું અને જો ખરાબ વિચારીશું તો ખરાબ બનીશું. જેમ આપના શરીર ને સારા ભોજન ની જરૂરીયાત હોય છે તેમ આપના મન ને સારા વિચારો ની જરૂર હોય છે.
આ પણ વાંચો: 222+ Gujarati Quotes | બેસ્ટ ગુજરાતી કોટસ
એટલા માટે જ આપણે સારા વિચારો ની ટેવ પાડવી જોઈએ જેથી ગમે તેવી પરિસ્થિતિ માં પણ આપણે આપણી જાત ને સંભાળી શકીએ અને પોઝેટીવ રહી શકીએ. માટે જ અમે તમારા માટે લઇ ને આવ્યા છીએ Gujarati suvichar નો નવો ખજાનો.
Suvichar Gujarati તમારા મિત્રો, ફેમેલી નાં સભ્યો સાથે અવશ્ય શેર કરો. આપના કોઈ પણ સવાલ કે પ્રતિભાવ હોય તો અમને અહીં મોકલો. Hindishayarisites.com સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ મંગલમય રહે. જય દ્વારકાધીશ! રાધે રાધે!
આ પણ વાંચો: 101+ Gujarati Motivational Quotes With Images
Suvichar Gujarati
વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે,
પણ તેમાંથી મળેલા અનુભવ ને હંમેશા યાદ રાખજો!
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
જ્યારે નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે!
સંબંધ ગમે એવો હોય તે ક્યારેય ભૂલાતો નથી,
વાતોથી બંધ થાય તો આંખો માં રહે,
અને આંખોથી છૂટે તો યાદો માં રહે!
તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં!
દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી!
આ પણ વાંચો: 166+ Love Shayari Gujarati | ગુજરાતી પ્રેમની શાયરી
Gujrati Suvichar
સમય ક્યારેય દેખાતો નથી,
પણ ઘણું બધું દેખાડી દે છે!
જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે
દરેક તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય!
બીજાની ભૂલ કાઢવા માટે “ભેજું” જોઈએ,
અને પોતાની ભૂલ સ્વીકારવા માટે “કલેજું” જોઈએ!
મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે,
એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો!
પરિણામ મેળવવા માટે વાતોથી નહિ,
રાતો થી લડવું પડે છે!
આ પણ વાંચો: Diku Love Shayari Gujarati | Love Sayri Gujrati
Suvichar In Gujarati
આ દુનિયામાં એક વસ્તુ બધાને સરખી મળતી જોય છે
અને એ છે “સમય”
અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર છે!
કોઈનું સારું થાય એ માટે ભોગ આપવો
એ છપ્પન ભોગ કરતા મહત્વનો ભોગ છે!
પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું,
પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો!
ખોટું અભિમાન શું કરવું સાહેબ? કેમ કે
ક્યારેક તો એકાદ ધબકારો આપણે ચુકી જ જવાના છીએ!
આ પણ વાંચો: 100+ Best Dosti Shayari Gujarati | Best Friend Shayari Gujarati
Suvichar Gujarati Ma
ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઇચ્છે છે,
બાકી કઈ નહિ કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરતા હોય છે!
વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય,
પણ જ્યાં સુધી એનો અમલ નાં થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી!
મોટી મોટી સ્કુલોમાં પણ એવા સંસ્કાર નહિ મળે,
જે સંસ્કાર ઘરના પ્રેમાળ વાતાવરણ માં મળશે!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહિ,
કારણકે આજે જે છે તે સૌથી મોટી તક છે!
અશક્ય ભલે કઈ ન હોય
પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી!
આ પણ વાંચો: 100+ Good Morning Quotes in Gujarati | શુભ સવાર ગુજરાતી કોટસ
Gujarati Ma Suvichar
કર્મના બીજ સારા હોય કે ખરાબ
સમય આવ્યે વૃક્ષ બનીને ફળ જરૂર આપે છે!
વખાણ કરવા વાળા તમને ઓળખાતા જ હશે પણ
તમારી ચિંતા કરવા વાળા ને તો તમારે જ ઓળખવા પડશે!
દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની લાયકાત પ્રમાણે ચમકે છે,
ઈચ્છા પ્રમાણે નહિ!
એ જ નિયમ પર ઝીંદગી જીવજો,
જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારા માં નાં રાખતા!
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઇ રહ્યું છે,
ત્યારે યાદ રાખો કે વિમાન ને ઉપર જવા માટે
પવન ની વિરુદ્ધ જવું પડે છે નહિ કે પવન સાથે!
આ પણ વાંચો: Best Gujarati Shayari Sad | સેડ ગુજરાતી શાયરી
Sara Suvichar Gujarati
પરિસ્થિતિ ની ચિંતા ન કરો, તમે જે સ્થાને છો તેનાથી
ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી!
“સંબંધ” અને “સંપતિ” મુઠ્ઠી ભરો તો રેતી છે,
અને જો વાવતા રહો તો ખેતી છે!
જો દુનિયા માં છોડવા જેવું કઈ હોય તો
બીજા ને નીચા દેખાડવાનું છોડી દો!
ઝીંદગી માં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબ માં નથી લખ્યું એને પણ મહેનત થી મેળવતા શીખો!
છોડી શકો તો પોતાના ઘમંડ ને છોડજો,
સંબંધોને છોડી ને કોઈ આજ સુધી સુખી નથી થયું!
આ પણ વાંચો: Best Positive Motivational Quotes in Gujarati | મોટીવેશન કોટસ
Sambandh Suvichar Gujarati
નફરત કમાવી પણ સહેલી નથી, લોકોની આંખોમાં
ખટકવા માટે પણ આપણામાં કઈક ખૂબી હોવી જોઈએ!
માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ
પોતાની તકલીફ વેચી શકતો નથી અને શાંતિ ખરીદી શકતો નથી!
સંબંધો સુંદર રાખવા હોય તો ઊંડાણ સુધી રાખો સાહેબ કેમ કે,
મોતી ક્યારેય કિનારા પર નથી હોતા!
જે નિરાશા ને કદી જોતા નથી, તે આશા કદી ખોતા નથી,
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી!
ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ,
ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ!
આ પણ વાંચો: 501+ Smile Good Morning Quotes Inspirational In Hindi
Best Suvichar In Gujarati
વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી,
એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે!
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહિ કરે,
જા સુધી તમે “સફળ” નહિ બનો!
ક્યારેક ક્યારેક ઘણી દુર સુધી ચાલવું પડે છે,
ફક્ત એ જોવા માટે કે તમારી સાથે કોણ છે?
સત્ય સુરજ જેવું હોય છે એ થોડીક વાર સંતાઈ તો શકે છે
પણ એ રહે છે હંમેશા માટે!
જે લોકો પોતાની જીભને કાબુમાં રાખી શકતા હોય છે,
એ લોકો સંબંધો સાચવી શકતા હોય છે!
આ પણ વાંચો: 151+ Best Thought Of The Day In Hindi | आज का सुविचार 2023
Life Suvichar Gujarati
દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી,
અમુક વૃક્ષ ફળ નહિ પણ ઠંડો છાંયો આપે છે!
અનુમાન આપના મનની કલ્પના છે અને
અનુભવ આપના જીવનનો પાઠ છે!
જેને પોતાના મન પર નિયંત્રણ નથી,
તેનું ચરિત્ર ખુબ જ નબળું હોય છે!
તમારો સ્વભાવ એ જ
તમારું ભવિષ્ય છે!
ખરાબ સમયની પણ એક વાત સારી છે,
જેવો શરુ થાય એટલે તરત વધારા નાં લોકો ચાલ્યા જાય છે!
અપેક્ષા નાં અંત બાદ જ
શાંતિ ની શરૂઆત થાય છે!
આ પણ વાંચો: Success Motivational Shayari In Hindi | 205+ सफलता मोटिवेशनल शायरी हिंदी में
Gujarati Suvichar For Students
જો તમારે સફળ થવું હોય તો
તમારી અંદરની પ્રતિભા ને ઓળખો!
બધાજ સફળ માણસો માં એક વાત ખુબ જ સામાન્ય છે,
કે તેઓ ક્યારેય પોતાની મંઝીલ થી નથી ભટકતા!
સફળ થવું અઘરું નથી સાહેબ,
બસ ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે!
શિક્ષણ એ સફળતાની ચાવી છે,
અને ઉજ્જવળ ભવિષ્ય નું દ્વાર છે!
માત્ર કમાવવા માટે અભ્યાસ ન કરો,
શીખવા માટે અભ્યાસ કરો!
આ પણ વાંચો: Motivation Shayari In Hindi | 700+ बेस्ट मोटिवेशनल शायरी हिंदी में
Gujarati Suvichar Text
સપના એટલે પગથીયા વિનાની સીડી,
અને સંકલ્પ એટલે નિશ્ચિત કરેલા પગથીયા!
સફળતા ક્યારેય કાયમી નથી હોતી,
નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે!
કેટલું થાકી જવાતું હોય છે પણ શું કરું?
ઈચ્છાની ઓફીસ માં રવિવારે રજા હોતી નથી!
સમય બતાવે છે કે કોણ કેટલું સારું છે,
બાકી વાતો તો બધા સારી કરી લેતા હોય છે!
ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ,
પણ રાહ જોતી વખતે સ્વભાવ ને કાબુમાં રાખવાની ક્ષમતા!
આ પણ વાંચો: Motivational Quotes In Hindi For Students | मोटिवेशनल कोट्स स्टूडेंट्स के लिए
Sambandh Status In Gujarati
વર્તન એવું નાં કરો કે કોઈ વ્યક્તિ ને સતત જતું કરવું પડે,
નહીતર ક્યારેક કંટાળી ને એ સંબંધ પણ જતો કરી દેશે!
સંબંધ એક એવું વૃક્ષ છે જે લાગણી દ્વારા ઝુકી જાય,
સ્નેહ દ્વારા ઉગી જાય અને શબ્દો દ્વારા તૂટી જાય!
કોઈ એક સંબંધ તો એવો રાખો જેમાં મન ભરી ને જીવી શકાય,
અને હળવા થઇ શકાય બાકી તો બધે સાચવવા નું જ છે!
સગાઓની લીસ્ટમાં હોવું એ વિધાતાના હાથમાં છે,
પણ વ્હાલાઓ નાં લીસ્માં રહેવું એ આપના હાથમાં છે!
સમય પાસે પણ એટલો સમય નથી
કે તમને ફરીથી સમય આપી શકે!
આ પણ વાંચો: Best Motivational Suvichar In Hindi Status & Images
Gujarati Thought
નિસ્વાર્થ કર્મ કરતા રહો, જે પણ થશે સારી થશે,
Late ભલે થાય પણ Latest થશે!
“માણસ” ઉતાવળે ભલું કરે છે,
અને નિરાતે પછતાવો કરે છે!
લોકો તમારા વિશે શું વિચારે છે તે તમે બદલી શકતા નથી
તો લોકો ને સમજવાને બદલે તમારી ઝીંદગી જીવો અને ખુશ રહો!
બહુ ઓછા હોય છે એવા લોકો જે પોતે તૂટી ને પણ
બીજાને હસવાનું શીખવે છે!
તમે જે પળથી તમારા પોતાના માટે જીવવાનું નક્કી કરો છો,
ત્યારથી જીવન સુંદર બનવાની શરૂઆત થાય છે!
આ પણ વાંચો: 101+ UPSC Motivational Quotes in Hindi | UPSC के लिए मोटिवेशनल कोट्स
Zindagi Gujarati Suvichar
માણસની દાનત ચોખ્ખી હોય તો ભગવાન
કોઈ ને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે!
દીવડાને ક્યા કોઈ સ્વાર્થ હોય છે,
એને તો બસ જગમગાટ જ હોય છે!
બધી શબ્દો ની જ રમત છે ભાઈ,
મીઠા શબ્દો દવાનું કામ કરે છે અને
કડવા શબ્દો ઘા આપી જાય છે!
આજના સમયમાં સંબંધો બગડવાનું મુખ્ય કારણ
એ પણ છે કે લોકો હવે નમવાનું પસંદ નથી કરતા!
જવાબદાર બનો અને એવા કામ કરો કે
જેનાથી સકારાત્મકતા અને પ્રેમ માં વધારો થાય!
આ પણ વાંચો: Self Motivation Motivational Shayari In Hindi On Success | सेल्फ मोटिवेशनल शायरी
Gujarati Quotes
માત્ર શાંત રહેતા શીખો,
ઘણા લોકો એ પણ સહન નહિ કરી શકે!
મિત્ર એક એવી વ્યક્તિ છે જે તમારા ભૂતકાળ ને સમજે છે,
અને તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે!
જ્યારે દરેક વસ્તુ તમને સહેલાઇ થી મળવા લાગે
ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો!
કોઈ ને તમારી નથી પડી સાહેબ,
બધા રૂપ અને પૈસા જોઇને વાત કરે છે!
સાહેબ કુદરત બધા ને હીરા જ બનાવે છે,
બસ ઘસાઈ છે એ જ ચમકે છે!
આ પણ વાંચો: Best 101+ Breakup Motivation Quotes in Hindi | ब्रेकअप मोटिवेशन कोट्स
Kadar Quotes In Gujarati
કદર અને કિંમત જો સમયસર નાં થાય,
તો લાગણી અને પ્રેમ વિદાય લઇ લે છે!
જ્યાં તમારી વાત ની કોઈ કદર જ નાં હોય
ત્યાં ચુપ રહેવામાં જ હોશિયારી છે સાહેબ!
કદર કરવી હોય તો જીવતે જીવ કરો,
અર્થી ઉપાડતી વખતે તો નફરત કરનાર પણ રડી પડે છે!
જે તમારા છે તેમની કદર કરતા શીખી લેજો સાહેબ,
કારણ કે નાં તો ઝીંદગી પાછી આવે છે નાં તો છોડી ને ગયેલા લોકો!
તમારી પાસે જે છે એની કદર કરો,
અહીં આકાશ પાસે પણ પોતાની જમીન નથી!
આ પણ વાંચો: 251+New Motivational Quotes in Hindi | मोटिवेशनल कोट्स हिंदी में
Good Morning Gujarati Suvichar
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દો ની મીઠાસ મનુષ્યનાં સંબધો ને સાચવી રાખે છે!
-શુભ પ્રભાત
ખુશી માટે ઘણું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે,
પણ હકીકત માં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે!
-ગુડ મોર્નિંગ
મુસીબતો આપણને ત્યારે જ દેખાતી હોય છે
જ્યારે આપનું ધ્યાન અપના લક્ષ્ય પર નથી હોતું!
-શુભ સવાર
સારા દિવસો એના જ આવે છે
જે હાર માન્યા વગર સતત પ્રયત્નો કરતા રહે છે!
-સુપ્રભાત
જે વસ્તુ સમયસર નાં મળે તો પછી
મળે કે નાં મળે કોઈ ફરક નથી પડતો!
-ગુડ મોર્નિંગ
આ પણ વાંચો: आरंभ है प्रचंड | Aarambh Hai Prachand Lyrics In Hindi
Good Thoughts In Gujarati
ખુદ ની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજા ની પડછાઈ બનાવામાં નથી!
તમે ક્યારેય પણ હાર માનશો નહિ,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય!
પોતાની શક્તિઓ નો ભરોસો કરનારા
ક્યારેય નિષ્ફળ નથી જતા!
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક “મુકદ્દર” બની જાય છે!
ઝીંદગી નાં રસ્તા સીધા ને સરળ હોય છે,
પણ મન નાં વળાંકો જ બહુ નડે છે!
આ પણ વાંચો: Sad Girl DP, Images For WhatsApp, FB & Instagram
Life Quotes In Gujarati
જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય
એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે!
પરિસ્થિતિ માણસને ઉમર થી પહેલા
વધારે જવાબદાર બનાવી દે છે!
આત્મસન્માન એવું હોવું જોઈએ કે,
કોઈની મદદ કરતી વખતે હમેશા આગળ રહેવું અને
મદદ માંગતી વખતે હંમેશા પાછળ!
પોતાના માટે પરફેક્ટ બનો,
બાકી લોકો તો ભગવાન ની પણ ભૂલ કાઢશે!
સવાલ નથી મારી આંખ ની ભીનાશ નો,
સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટા નાં છેડાનો!
આ પણ વાંચો: 200+ Best Cute Girl Pic For DP | क्यूट गर्ल्स फोटोस
Life Success Gujarati Suvichar
ઝીંદગી બદલવા માટે લડવું પડે છે,
અને ઝીંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે!
નબળા વ્યક્તિ ત્યારે અટકી જાય છે જ્યારે તે થાકી જાય છે,
પરંતુ સફળ વ્યક્તિ ત્યારે અટકે છે જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થઇ જાય છે!
“ભાગ્ય” લઈને આવવાનું અને “કર્મ” લઈને જવાનું,
એક નાનકડો પ્રવાસ એટલે “ઝીંદગી”
સફળતા ત્યારે જ મળે છે જ્યારે
તમારું સપનું તમારા બહાનાથી મોટું થઇ જાય!
વ્યક્તિ માં ફક્ત આત્મવિશ્વાસ હોવો જોઈએ,
જીવન ગમે ત્યારે શરુ થઇ શકે છે!
આ પણ વાંચો: Krishna Status In Hindi | 151+ राधे कृष्ण स्टेटस हिंदी में
Suvichar Gujarati FAQ
પ્રશ્ન 1: સુવિચાર એટલે શું?
જવાબ: સુવિચાર એટલે સારા વિચારો, સદવિચારો. જે બે કે ત્રણ વાક્યો માં લખાઈ જાય અને જીવન માટે મહત્વ નો સંદેશો આપતા જાય.
પ્રશ્ન:2 સુવિચાર ની શા માટે જરૂર પડે છે?
જવાબ: મન ને પ્રફુલ્લિત અને મોટીવેટ રાખવા માટે સુવિચાર ની જરૂર પડે છે. મન પ્રફુલ્લિત હશે તો સારા કામો માટે આપણે પ્રેરિત થઈશું અને સારા કામો કરી શકીશું.
અંત માં:
અમને વિશ્વાસ છે કે તમને અમારા Suvichar Gujarati ગમ્યા હશે, અમને કોમેન્ટ કરીને જણાવો. તમારી એક કોમેન્ટ અમને વધુ ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરે છે. અમે તમારી કોમેન્ટ્સ ની રાહ જોઈશું.
અમને Facebook અને Instagram પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અમારી સાઈટ પર તમને ઘણી બધી Love Shayri, Motivational Quotes, WhatsApp DP, Bewafa Shayari, Dosti Shayari, Life Quotes, Status, Birthday Wishes અને ઘણી બધી નવી વસ્તુઓ મળશે.
Gujarati Suvichar તમારા મિત્રો અને પ્રિયજનો સાથે જરૂર શેયર કરો!