101+ Gujarati Motivational Quotes With Images

101+ Gujarati Motivational Quotes With Images

Show Some Love

Gujarati Motivational Quotes: Hello and welcome to Hindishayarisites.com. if you are looking for Gujarati Motivational Quotes, then you are in the right place. Here we are sharing with you the new latest and largest collection of motivational quotes in Gujarati with images.

આ ભાગ દોડ ભરી ઝીંદગી અને ટેન્શન વાળી લાઈફ સ્ટાઈલ માં મોટીવેટ રહેવું ખુબજ અગત્ય નું છે.  દરેક કામ સફળતાથી પાર પાડવા માટે સકારાત્મક અભિગમ હોવો ખુબજ જરૂરી છે.

આ પણ વાંચો: Ishq Shayari In Hindi | लेटेस्ट इश्क़ शायरी हिंदी में

Gujarati Motivational Quotes ની મદદ થી આપના માં નવી ઉર્જા નો સંચાર થશે અને આપ નવા કામ ખુબજ સકારાત્મકતા થી કરી શકવા ઉત્સાહિત થશો. આશા રાખીએ છેએ કે આપણને આ Gujarati Motivational Quotes ગમશે.

આપના મિત્રો અને સગા સંબંધી સાથે અમારા આ Gujarati Motivational Quotes શેર કરવાનું નાં ભૂલશો. જો તમારા કોઈ પણ સવાલ કે અભિપ્રાય હોય તો અમને અહીં મોકલી શકો છો.

Gujarati Motivational Quotes સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ શુભ રહે! ધન્યવાદ!

આ પણ વાંચો: 201+ Self Respect Quotes In Hindi | आत्मसम्मान कोट्स हिंदी में

Gujarati Motivational Quotes

Gujarati Motivational QuotesDownload Image

તમે ક્યારેય પણ હાર માનશો નહિ, કોને ખબર
તમારો આગલો પ્રયાસ જ તમને સફળતા તરફ દોરી જાય!

મહેનત અને લગન હોય તો,
મંઝીલ સુધી પહોંચતા તમને કોઈ રોકી નહિ શકે!

પરિસ્થિતિ ની ચિંતા ન કરો,
તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો,
પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી!

પૈસા કમાઓ તમને બધું
મળશે આ દુનિયામાં!

પ્રશંસા થશે તારી તું સહેજે હરખાતો નહિ,
ટીકા પણ થશે તારી તું સહેજે ગભરાતો નહિ,
માણસે માણસે તારું બદલાશે મૂલ્યાંકન,
તારા અનુભવો ને છોડી તું બીજા ને રસ્તે ચાલતો નહિ!

આ પણ વાંચો: Beti Papa Quotes In Hindi | पापा बेटी के रिश्ते पर कोट्स

Positive Motivational Quotes In Gujarati

Positive Motivational Quotes In GujaratiDownload Image

જે ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય,
એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે!

યાદ રાખો, અપમાન નો બદલો લડાઈથી નહિ પણ,
સામે વાળી વ્યક્તિ કરતા વધારે સફળ થઇ બતાઓ!

જો વ્યક્તિ નાં ઈરાદા મક્કમ હોય તો,
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે!

હે પ્રભુ! તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરુ,
કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે, જેની મેં કલ્પના પણ નહોતી કરી!

ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે,
એ બીજાની પડછાય બનાવામાં નથી!

આ પણ વાંચો: 201+ Emotional Sad Shayari | इमोशनल सैड शायरी [2023]

Motivational Quotes Gujarati

Motivational Quotes GujaratiDownload Image

પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર
ક્યારેય નિષ્ફળ નથી જતો!

ખરાબ દશા નહિ પરંતુ ખરાબ દિશા જ,
આપણને અસફળ બનાવે છે!

સફળતા કરતા નિષ્ફળતા માંથી તમે ઘણું બધું શીખી શકો છો,
માટે નિષ્ફળતાથી હારો નહિ, નિષ્ફળતા માંથી તમારું ઘડતર થાય છે!

દુનિયા શું કહેશે એ નાં વિચારો,કારણ કે દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે!

આશા નાં છોડતા સાહેબ!,
આજનો દિવસ ગઈકાલ કરતા સારો હશે!

આ પણ વાંચો: DP For Instagram | 201+ New Profile Picture For Instagram

Motivational Quotes In Gujarati Text

Motivational Quotes In Gujarati TextDownload Image

“ભૂલ” પીઠ જેવી છે સાહેબ,
બીજાની દેખાઈ, આપણી નહિ!

જ્યારે સમય સારો હોય ત્યારે ભૂલ ને પણ હસી કાઢવામાં આવે છે,
પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે,
હાસ્ય માંથી પણ ભૂલ કાઢવામાં આવે છે!

દરેક લોકોને જવાબ આપવો જરૂરી નથી,
જવાબ નાં અપાવો એ પણ એક જવાબ જ છે!

જે વ્યક્તિ પોતાનાં ઉપર કંટ્રોલ કરી શકે છે,
તે જીવનમાં કોઈ પણ કરી શકે છે!

એવા લોકોની ઈજ્જત ક્યારેય ન કરો,
જે તમારી ઈજ્જત નથી કરતાં,
આને અભિમાન નહિ સેલ્ફ રીસ્પેક્ટ કહેવાય!

આ પણ વાંચો: 211+ Best Love Failure Quotes with Images 2023

Best Motivational Quotes In Gujarati

Best Motivational Quotes In GujaratiDownload Image

જેઓ તેમના પગલાઓ ની ક્ષમતામા વિશ્વાસ રાખે છે,
તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે!

કહેવું તો ખુબ સરળ છે પણ કરવું ખુબ જ મુશ્કેલ,
કે તમે તમારા લક્ષ્ય ને પૂરો કરવા કેટલી મહેનત કરી હતી!

જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો,
ભાગ્ય એવો સમય છે જ્યારે તૈયારી અને તકની મુલાકાત થાય છે,
ત્યારે આપણી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે!

ઝીંદગી નો આખો પોગ્રામ અગાઉથી જ સેટ થઇ ગયો છે,
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે!

હંમેશા હસતા રહો,
ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના લોકો માટે!

આ પણ વાંચો: Best Motivation Shayari In Hindi | मोटिवेशनल शायरी हिंदी में

Motivational Gujarati Quotes

Motivational Gujarati QuotesDownload Image

બે કિનારા નહિ મળે કહીને બધા બેસી રહ્યા,
કોઈ પણ કહેતું નથી કે ચાલ સેતુ બાંધીએ!

બધુજ પામ્યા પછી પણ વિનમ્ર રહે
તે જ સાચો સફળ માણસ!

રસ્તો એક જ હોય છે,
બસ મનમાં વિચારો જ અલગ હોય છે!

તમે આવો ને સન્માન મળે એના કરતા,
તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો!

જરૂર કરતા વધારે વિચારવાની ટેવ,
મનુષ્યની ખુશીઓ છીનવી લે છે!

આ પણ વાંચો: Motivational Quotes In Hindi For Students | मोटिवेशनल कोट्स स्टूडेंट्स के लिए

Motivational Gujarati Quotes On Life

Motivational Gujarati Quotes On LifeDownload Image

જ્યારે દરેક વસ્તુ તમને સહેલાઈથી મળવા લાગે,
ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો!

“સંબંધ” અને “સંપતિ” મુઠ્ઠી ભરો તો રેતી છે,
અને જો વાવતા રહો તો ખેતી છે!

મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું!

એવું ક્યારેય નાં વિચારતા કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ ગયું,
બસ એટલું યાદ રાખો કે એ જીવનમાં શીખવી કેટલું ગયું!

છે મારી નિયતિ ચોખી તો ફિકરની કોઈ વાત નથી,
કર્મો કદાચ નબળા હશે, મારો ઈશ્વર નબળો નથી!

આ પણ વાંચો: Sad Girl DP, Images For WhatsApp, FB & Instagram

Life Motivational Quotes In Gujarati

Life Motivational Quotes In GujaratiDownload Image

આ દુનિયા માં સુખી થવું હોય તો આટલું કરવું,
પ્રેમ અને પૈસાનું કદી પ્રદશન નાં કરવું!

જે વ્યક્તિ પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વધારે હોય છે,
એમના સંબંધો નો વિસ્તાર પણ એટલો જ વિશાળ હોય છે!

વિરોધ વધારે હોય ત્યારે સમજી લેવું,
લોકો કાં તો તમને માપી નથી શકતા,
અને કાં તો તમને આંબી નથી શકતા!

જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહિ હોય ને,
તો સાહેબ તમે ક્યારેય આગળ નહિ વધી શકો!

જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક મુકદ્દર બની જાય છે!

આ પણ વાંચો: 200+ Best Cute Girl Pic For DP | क्यूट गर्ल्स फोटोस

Gujarati Motivational Quotes Text

Gujarati Motivational Quotes TextDownload Image

નસીબના ભરોસે ચાલવાવાળા ક્યારે પણ આગળ વધતા નથી,
અને જે આગળ વધી જાય છે તે નસીબના ભરોસે રહેતા નથી!

કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે,
જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે!

કેટલીક વાર શૂન્ય આપણને એવું શીખવાડી જાય છે,
જે આપણને કેટલીક વાર શતક નથી સમજાવી શકતું!

સમજાતી નથી જીંદગી ની રીત એક બાજુ કહે છે,
કે ધીરજ નાં ફળ મીઠા હોય છે અને બીજી બાજુ?
સમય કોઈની રાહ જોતો નથી!

બધા વાવાઝોડા તમારા જીવનને વિક્ષેપિત કરવા માટે આવતા નથી,
કેટલાક તમારો માર્ગ સાફ કરવા માટે આવે છે!

આ પણ વાંચો: 200+ Killer Attitude Quotes For Girls | एटीट्यूड कोट्स गर्ल्स के लिए

Gujarati Motivational Quotes With Images

Gujarati Motivational Quotes With ImagesDownload Image

મહેનત એવી કરવી કે હારો તો પણ,
જીતેલા કરતા વધારે ચર્ચા તમારી થતી હોય!

કોઈ તમને નીચું દેખાડવા માંગતું હોય તો
ગર્વ કરજો કેમ કે તમે તેમના થી ઉચ્ચ અને મહાન છે!

બીજાની ભૂલ કાઢવા માટે “ભેજું” જોઈએ,
અને પોતાની ભૂલ સ્વીકારવા માટે “કલેજું” જોઈએ!

તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં!

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે ભલભલા ગ્રંથોને સમાપ્ત કરી નાખે છે સાહેબ!

આ પણ વાંચો: 100+ Best Sad Status In Hindi | सैड स्टेटस हिंदी में

Motivational Quotes Gujarati Status

Motivational Quotes Gujarati StatusDownload Image

જે મનમાં આવે એ ખુલીને કર્યા કરો,
કેમ કે આ સમય ફરી પાછો નહિ આવે!

સંબંધ ઓછા રાખો,
પણ જેટલા રાખો એ મજબુત રાખો!

તકલીફ તો ઘણી છે આ દુનિયામાં,
પણ જ્યારે કોઈ પોતાનું નજર અંદાજ કરે તો સહન નથી થતું!

એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરી જોજો,
સરળ બનવું ધારીએ એટલું સીધું નથી!

સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી,
જ્યાં સુધી કોઈ ઘા નાં હોય પથ્થર પર
ત્યાં સુધી તે ભગવાન ન બને!

આ પણ વાંચો: 320+ Best Love Shayari In Hindi | लव शायरी हिंदी में

Motivational Gujarati Quotes In Gujarati

Motivational Gujarati Quotes In GujaratiDownload Image

તમારી પાછળ પણ કાફલો હશે,
પહેલા એકલા ચાલવાનું શરુ તો કરો!

ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે,
જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે!

ત્યાં સુધી હાર નાં માનશો જ્યાં,
સુધી જીતી નાં જાઓ!

આપણામાં અંધકાર અને પ્રકાશ બંને છે,
તે આપણે પસંદ કરવાનું છે કે
આપણે આમાંથી કોને મહત્વ આપીએ છીએ!

ખુબ દુર સુધી જવું પડે છે ફક્ત એ
જાણવા માટે કે આપણી નજીક કોણ છે!

આ પણ વાંચો: Best 101+ Sad Shayari In Hindi | सैड शायरी हिंदी में

Best Gujarati Motivational Quotes

Best Gujarati Motivational Quotes
Download Image

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો,
પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો!

પોતાના સપનાઓ પર ક્યારેય પણ પૂર્ણવિરામ નહિ મુકતા,
હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મુકવાનો પ્રયાસ કરજો!

જીવનના દરેક તબક્કે માનવી ઘણી હાર કે નિષ્ફળતા નો સામનો કરે છે,
પણ એ હાર કે નિષ્ફળતાથી ડરીને ક્યારેય પોતાની જાતને હારવા દેવી જોઈએ નહિ!

જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે,
બાકી વર્ષો થી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુખી છે!

તક ઉગતા સુરજ જેવી છે,
જો તમે લાંબો સમય એની રાહ જોઇને બેસી રહ્યા તો
એ તક જતી જ રહેવાની!

આ પણ વાંચો: 2 Line Shayari In Hindi | दो लाइन शायरी हिंदी में

Best Motivational Quotes Gujarati

Best Motivational Quotes GujaratiDownload Image

દરેક પગથીયે ઇચ્છાઓની બલી ચડે ત્યારે જ,
કોઈ સફળતા ની સીડી ચડે છે!

લોકોના વિચારે નાં ચાલે પણ પોતાના વિચાર એટલા સુંદર
બનાવો કે લોકો તમારા વિચારે ચાલે!

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે,
પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતું કરવું પડે છે!

ઠંડા પહોરે જો આગળ નહિ વધો તો
તડકા વખતે હેરાન થશો!

કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરીયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલુ જ પુરતું છે!

આ પણ વાંચો: Whatsapp DP Images, Photo, Picture of 2023

Good Gujarati Motivational Quotes

Good Gujarati Motivational QuotesDownload Image

જીંદગી ગમે ત્યાંથી અને ગમે ત્યારે શરુ કરી શકાય,
હથિયાર ને કાટ લાગે છે ઈરાદાઓને નહિ!

ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી,
પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે!

જીંદગી માં એટલા આગળ વધો કે પગ
ખેંચનારા લોકો પાછળ જોવા નાં મળે!

સપના જેટલા મોટા હોય છે
તેના માટે સંઘર્ષ પણ એટલો વધારે કરવો પડે છે!

પરિસ્થિતિ ભલે ગમે તેટલી વિપરીત કેમ ન હોય,
આશા ક્યારેય છોડાવી જોઈએ નહિ!

આ પણ વાંચો: Dosti Shayari in Hindi । बेस्ट दोस्ती शायरी हिंदी में

Gujarati Quotes For Motivational

Gujarati Quotes For MotivationalDownload Image

જીવનમાં કોઈપણ કામ મુશ્કેલ હોતું નથી,
જો એકાગ્રતા સાથે અભ્યાસ કરવામાં આવે તો દરેક કામ શક્ય બને છે!

જે લોકો સફળ થવાના માત્ર સપના જુએ છે તેમેને સફળતા નથી મળતી,
સફળતા તે લોકોને મળે છે જે જાગે છે અને મહેનત કરે છે!

બીજા પ્રત્યે ઈર્ષા અથવા બદલો લેવાની ભાવના છોડી દેશો તો,
જીવનમાં શાંતિ જળવાઈ રહેશે. જો ક્ષમા નહિ કરો તો મન હંમેશા અશાંત જ રહેશે!

એવી વ્યક્તિ જે તમામ ઇચ્છાઓ છોડી દે છે,
અભિમાન અને ગુસ્સો નથી કરતા, તેને શાંતિ જરૂર મળે છે!

જે લોકો માં દયાભાવ નથી તેમનું જીવન વ્યર્થ માનવામાં આવે છે,
અન્ય લોકોનું ભલું કરવાથી આપણું ભલું થાય છે!

આ પણ વાંચો: Best Motivational Suvichar In Hindi Status & Images

અંત માં:

આશા છે કે તમને અમારા Gujarati Motivational Quotes ગમ્યા હશે, અમને કોમેન્ટ કરીને જણાવો. તમારી એક કોમેન્ટ અમને વધુ ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરે છે. અમે તમારી કોમેન્ટ્સ ની  રાહ જોઈશું.

અમને Facebook અને Instagram પેજ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અમારી સાઈટ પર તમને ઘણી બધી Love Shayri, Motivational Quotes, WhatsApp DP, Bewafa Shayari, Dosti Shayari, Life Quotes, Status, Birthday Wishes અને ઘણી બધી નવી વસ્તુઓ મળશે.

Gujarati Motivational Quotes તમારા મિત્રો અને પ્રિયજનો સાથે જરૂર શેર કરો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *