સફળતા માટે નાં સોનેરી સુત્રો!

મહેનત અને લગન હોય તો, મંઝીલ સુધી પહોંચતા, તમને કોઈ રોકી નહિ શકે!

દરેક સવાર તમને બે વિકલ્પ આપે છે, એક સુતા રહો અને સપના જોતા રહો, બીજો જાગો અને એ સપના પુરા કરો!

જો વ્યક્તિ નાં ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે!

ખુદ ની ઓળખાણ બનાવવા માં જે મજા છે એ બીજાની પડછાઈ બનાવામાં નથી!

પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર ક્યારેય નિષ્ફળ નથી જતો!

ખરાબ દશા નહિ, ખરાબ દિશા જ આપણ ને અસફળ બનાવે છે!

આજની તકો ગઈકાલ ની નિષ્ફળતાઓ ને ભૂંસી નાખે છે!

સફળતાની સૌથી ખાસ બાબત એ છે કે તે કામ કરનારા પર ફિદા થાય છે!

દરેક સવાર તમને બે વિકલ્પ આપે છે, એક સુતા રહો અને સપના જોતા રહો, બીજો જાગો અને એ સપના પુરા કરો!

गारंटी, बबिताजी की यह बाते आप नहीं जानते होंगे!

NEXT

Credit: munmunstar

Find Out More