આ તારીખે થશે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ૨૦૨૩ નું રીઝલ્ટ જાહેર 

Credit: ittsmenikk

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમય માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ ૨૦૨૩ નું પરિણામ જાહેર કરી શકે છે.

તાજેતર મા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર કરવામાં આવેલ હતું.

ત્યાર બાદ થી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નાં પરિણામ ની રાહ જોવાઈ રહી છે.

તાજેતર નાં મીડિયા રીપોર્ટ મુજબ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ ટૂંક સમય માં જાહેર થઇ શકે છે.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં લગભગ ૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.

મીડિયા રીપોર્ટ નું માનીએ તો મેં મહિનાના અંત માં અથવા જુન મહિના નાં પ્રથમ સપ્તાહ માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું પરિણામ આવી શકે છે.

એટલે કે ૨૫ મેં થી ૦૫ જુન વચ્ચે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું પરિણામ આવવાની શક્યતા છે.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર થયા બાદ ગણતરીના દિવસો મા જ ધોરણ ૧૨ નું પણ પરિણામ જાહેર કરવામાં આવશે તુવું માનવામાં આવી રહ્યું છે.

महेंद्र सिंह धोनी की ये बाते जान आप हेरान रह जाएगे! जाने अभी

NEXT

Find Out More